નવેમ્બર મહિનામાં થઈ રહ્યો છે ગુરૂ ચંડાલ યોગ, આ રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ..

નવેમ્બર મહિનામાં ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ મહિને વૃશ્ચિકથી પરત ફરી પોતાની રાશિ ધનુમાં આવીને શનિ કેતુ સાથે સંયોગ કરશે. આનાથી ગુરૂ ચંડાલ નામનો યોગ બની રહ્યો છે. બે અશુભ ગ્રહો વચ્ચે ફસાયેલ ગુરૂ ગ્રહ તમામ રાશિઓ પર અસર કરશે. બીજી બાજુ મંગળ અને સૂર્ય, બુધ અને શુક્રની રાશિમાં સ્થિતિમાં ફેરફાર કરશે. આ ગ્રહની સ્થિતિઓમાં તમારી રાશિ પર કેવી થશે અસર જાણો અમારી સાથે.

મેષ રાશિ.

ભ્રમણાઓમાં ન રહેશો. તમારા માટે નિરાશાજનક રહેવાનો છે આવનારો સમય. મેષ રાશિના લોકો થોડી આળસ અનુભવશે કામ પ્રત્યેની ધગશ ઓછી થશે. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો.આજે તબિયત નરમ રહી શકે છે, ભોજન પ્રત્યે ધ્યાન રાખજો. આજે ધન પ્રાપ્તિ થઈ શકે છે.આજે તમારી મહેનત રંગ લાવશે અને કામના અર્થે બહાર જઈ શકો છો. યાત્રામાં લાભ થશે અને ખર્ચા થઈ શકે છે. નસીબ 85 ટકા સાથ આપશે.

વૃષભ રાશિ.

શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય આંટીઘુટી ઉકેલી શકશો. શત્રુઓનો નાશ થશે. વિજય મેળવશો. રૂપિયા પૈસાના મામલે સાવધાની રાખવી.આજે ખોટા ખર્ચાના કારણે પરેશાન રહી શકો છો, દૂરની યાત્રાથી બચજો. આજે અજાણ્યા સાથે મુલાકાત કરશો નહીં. આજે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો અસુવિધા નડી શકે છે. આજે તમારી કોઈ મૂલ્યવાન વસ્તુ ગુમ થઈ શકે છે. નસીબ 60 ટકા સાથ આપશે.

મિથુન રાશિ.

સંઘર્ષની સાથે સફળતા તેમજ ધનલાભ પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્તિ થશે.આજે તમે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે પૂર્ણ થશે. આજે મનમાં ઉત્સાહના કારણે તમામ કાર્ય પૂર્ણ થશે. આજે કોઈ નવા કામની શરૂઆત કરશો તો સફળતા મળશે. આજે નસીબ 90 ટકા સાથ આપશે.

કર્ક રાશિ.

મન હશે તો માળવે જવાશે એ ઉક્તિ લક્ષમાં લઈ કાર્ય કરવા સલાહ. આર્થિક પ્રશ્ન હલ થતો લાગે. સમસ્યા ઉકેલાય.આજે ધન લાભનો યોગ છે અને કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થશે. આજનો દિવસ સફળતાનો છે અને ક્યાંક ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો સફળતા મળશે. આજે રોકાણમાં લાભ થશે અને નસીબ 94 ટકા સાથ આપશે.

સિંહ રાશિ.

તમારા દરેક કાર્યમાં ચીવટ-કાળજી અને એકાગ્રતા જરૃરી સમજજો તો નુકસાન અટકે. સ્નેહીથી વિવાદ ટાળજો.આજે શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે, સ્નેહીજનો સાથે મુલાકાત થઈ શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રમાં સહયોગ પ્રાપ્ત થશે. આજે અધૂરા કાર્યો પૂરા થશે અને નસીબ 87 ટકા સાથ આપશે.

કન્યા રાશિ.

ઊંડા અંધારેથી પરમ તેજ તરફ જવાનો માર્ગ દેખાય. ઈશ્વરીય સહાય અને સ્નેહીનો સંગાથ ફળદાયી જણાય.આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવજો, આજે અજાણ્યા લોકોથી દૂર રહેજો. ગમતી ચીજવસ્તુ આજે ખોવાઈ શકે છે. આજે સમજી-વિચારીને કાર્ય કરજો અને પ્રેમ સંબંધમાં આજે અડચણ જોવા મળી શકે છે. ઈજા થાય નહીં તેનું ધ્યાન રાખજો. નસીબ 64 ટકા સાથ આપશે.

તુલારાશિ.

સાનુકૂળ સજોગો સર્જાતા આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાશે. સંઘર્ષ હળવો બને. સ્નેહી-સંબંધીથી મિલનનો પ્રસંગ.આજે ભાગીદારીમાં લાભ થશે, વિદ્યાર્થીઓને કરિયરમાં નવી દિશા મળશે. આજે કાર્યાલયમાં તમારી પ્રશંસા થશે, અચાનક શુભ સમાચાર મળી શકે છે. આજે જૂના કાર્યો પૂરા થઈ શકે છે. નસીબ 87 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ.

આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. નહીંતર નાણાભીડ સર્જાશે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા. પ્રવાસ ફળદાયી.આજે વેપારીઓને ધનલાભ અને નોકરી કરતા લોકોને પ્રોત્સાહન મળશે. આજે ઉચ્ચ અધિકારીઓની કૃપા જોવા મળશે. આજે આખો દિવસ સકારાત્મક ઉર્જા જોવા મળશે. પ્રેમ પ્રસંગમાં ગતિ થશે અને પરિવારના લોકોનો સહયોગ મળશે. આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. નસીબ 80 ટકા સાથ આપશે.

ધન રાશિ.

સમયનો સદુપયોગ કરી લેજો. સ્વજનથી સહકાર મળે. મુલાકાતનો પ્રસંગ. તબિયત સુધરે.આજે સમય અને પરિસ્થિતિ અનુસાર કાર્ય કરવાથી લાભ થશે, વિરોધીઓ હારશે. આજે સમસ્યા ખતમ થઈ શકે છે અને ભોજનમાં સાવધાની રાખજો. આજે બીમારીના કારણે કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. નસીબ 79 ટકા સાથ આપશે.

મકર રાશિ.

અંગત સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે. બીમારી કે અકસ્માતથી સાવધ રહેવું. ખર્ચના પ્રસંગ સર્જાય.આજે પડકાર જોવા મળશે, સમજી-વિચારીને કાર્ય કરજો. આજે ખોટી ચર્ચાઓ કરશો નહીં. વાણી પર સંયમ જાળવજો અને ખોટા ખર્ચો કરશો નહીં. ઓફિસમાં ધીરજથી કામ કરજો. નસીબ 65 ટકા સાથ આપશે.

કુંભ રાશિ.

પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત અંગે સંજોગ સાથ આપશે. વિવાદ-ક્લેશ ટાળજો. ખોટા ખર્ચને અટકાવજો.આજે પરાક્રમમાં વધારો થશે, કાર્યક્ષેત્રમાં લોકોનો સહયોગ મળશે અને આજે ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. વેપારીઓ માટે આજનો દિવસ સારો છે. આજે અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. સમાજમાં સન્માન મળશે, નસીબ 85 ટકા સાથ આપશે.

મીન રાશિ.

આપની વ્યાવસાયિક બાબતોને વ્યવસ્થિત કરી શકશો. નાણાકીય કામકાજ અંગે સાનુકૂળતા. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.લાઈફ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે, કોઈ સૂચના પ્રાપ્ત થવાના કારણે મનમાં ઉત્સાહ જોવા મળશે. આજે કોઈ કામથી બહાર જઈ શકો છો. આજે યાત્રામાં સફળતા મળશે. સાંજે મિત્રો સાથે સમય પસાર થશે. નસીબ 90 ટકા સાથ આપશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top