Ajab Gajab

સોશિયલ મીડિયામાં છવાઈ નેપાળી અભિનેત્રી, હોટ ફિગર જોઈ લોકો કરી રહ્યાં છે આવી કોમેન્ટ…

અદિતિ બુધાથોકી મૂળરૂપથી નેપાળની રહેવાસી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઇમાં રહીને તેના અભિનય અને મોડલિંગ કરિયરને ઊંચાઇ પર લઇ જવાની કોશિશ કરી રહી છે.

અદિતિ બુધાથોકી તેના લૂક અને સેક્સી ફિગરને કારણે હંમેશાથી નેપાળ સહિત દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. નાની ઉંમરમાં આ અભિનેત્રીએ સોશલ મીડિયા થકી આખી દુનિયામાં પોતાનો ચાહક વર્ગ બનાવી લીધો છે.

અદિતિ બુધાથોકી નેપાળમાં પેદા થઈ છે અને પોતાના સપના પૂરા કરવા માટે તે ભારત આવી છે. હવે અદિતિ બૉલીવુડમાં કામ કરવા માગે છે.

અદિતિ બુધાથોકી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફૉલોર્સ છે. અદિતિની તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ પોસ્ટ પર લાખો લાઈક્સ આવે છે.અદિતિ બુધાથોકી ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અદિતિ પોતાનું ફીગર ખુબ જ મેન્ટેન રાખે છે.

તેના લુક્સ અને ફીગરના કારણે કેટલાક લોકો તેની તુલના દિશા પટાની સાથે કરે છે. તસવીરો જોયા પછી આપ પણ અદિતિ અને દિશાના લુક્સ અને સ્ટાઈલ એક જેવા લાગશે. અદિતિ અત્યાર સુધી કેટલીક મેગઝીનની કવર ગર્લ પણ રહી ચુકી છે.

અદિતિએ એક નેપાળી ફિલ્મ કૃથી શરૂઆત કરી હતી. તે પછી તેઓએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો.દર્શન રાવલનું નુવ આલ્બમ હવા બાંકેમાં અદિતિ જોવા મળશે. આ અપકમિંગ પ્રોજેક્ટ માટે અદિતિએ જણાવ્યું કે તે લીડ રોલમાં જોવા મળશે.

અદિતિ બુધાથોકી એક ફેશન બ્લોગર છે. એટલે કે સ્ટાઈલ અને કપડા કેરી કરવાની રીતની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જોવા મળે છે.અદિતિ પંજાબી અને હિંદી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. અદિતિ એક ફેશન બ્લોગર પણ છે.

તે સ્ટાઇલ અને કપડાને કેરી કેવી રીતે કરવા તે વિશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવતી રહે છે. અદિતિની સ્કિન ઘણી ગ્લોઇંગ છે. તેને જોઇને એવું લાગે છે કે આસમાનથી નૂર વરસી રહ્યુ હોય.ક્લીન અને ક્લીયર સ્કિન સાથે જ અદિતિના ચહેરા પર ગુલાબી સુર્ખી સ્પષ્ટ જોવા મળે છે.

બધા જ દેશના કેટલાક ખાસ રિવાજ હોય છે. એવી જ રીતે બધા દેશની પરંપરામાં સૌંદર્યની દેખરેખ પણ સામેલ છે. આ માટે ત્યાંની ઋતુ અને જળવાયુ અનુસાર ખાલ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમ ભારતમાં બેસન અને હળદરનો લેપ સામાન્ય છે, તેમ ચીનમાં ચોખાના પાણીથી ત્વચાની દેખ

રેખ સામાન્ય છે. કોરિયામાં દ્રાક્ષના બીજથી બનેલ તેલનો ઉપયોગ થાય છે, આવી જ રીતે નેપાળના બ્યુટ રેજીમમાં ઘણા ઘરેલુ ઉપાયો સામેલ છે.મસૂરની દાળનો ઉપયોગ પારંપારિક નેપાળી સ્કિન કેર રેજીમનો મહત્વનો ભાગ છે.

જો કે, આપણા દેશમાં પણ મસૂરની દાળનો ફેસ પેક રંગત નિખારવા વાળા ઘરેલુ ઉપાયોમાં સામેલ છે.કારણ કે ભારત અને નેપાળની પરંપરા એકબીજાથી ઘણી મળે છે.અદિતિ અત્યાર સુધી ઘણા મેગેઝીનની કવર ગર્લ રહી છે.

અદિતિએ એક નેપાળી ફિલ્મ કૃથી શરૂઆત કરી હતી.તે બાદ તેણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂખ કરી.અદિતિને પાણીથી ખૂબ પ્રેમ કરે છે. તે દિશા પટનીની જેમ ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

અદિતિના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. અદિતિની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાયેલી રહેતી હોય છે. તેની પોસ્ટ પર લાખો લાઇક્સ પણ આવે છે. અદિતિ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અદિતિનું ફિગર ઘણુ મેંટેન છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker