ન્યૂ ટ્રેન્ડ માં સેક્સ મનોરંજન નો વિષય બની ગયો છે ત્યારે જો તમે સેક્સ પડ સારી રીતે ફિલ કરવા માંગતા હોય તો આ ટિપ્સ ને જરૂર ફોલો કરો.સેક્સ સેશનની મજા ન બગડે ધ્યાન રાખો.એક સારો સેક્સ સેશન ત્યારે જ કહી શકાય જ્યારે કપલ્સ પોતાના પાર્ટનરની જરૂરિયાતોનો ખ્યાલ રાખે અને નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરે છે.
સેક્સ દરમિયાન એક કામુકત્તા ભરેલો ટચ પાર્ટનરની એક્સાઈટમેન્ટને અલગ સ્તર પર પહોંચાડે છે. આ દરમિયાન મહિલાને આ જગ્યાઓ પર અડકવાની ભૂલ ન કરવી.ક્વાઈટોરિસ,ક્વાઈટોરિસ ખૂબ જ સેંસિટિવ ઝોન હોય છે. જો ક્વાઈટોરિસને ઉપરની તરફથી ઉત્તેજિત કરવામાં આવે તો તમારા પાર્ટનરને ખૂબ દુખાવો થઈ શકે છે.
એટલા માટે ધીમે-ધીમે સર્કલની ફોર્મમાં ક્લાઈટોરિસને રબ કરો અથવા તેના શાફ્ટ પર રબ કરો.સર્વિક્સ,સેક્સ દરમિયાન તમે સર્વિક્સ (ગ્રીવા) સુધી પહોંચી જાવ છો તો તે જોખમની નિશાની છે.સર્વિક્સ એક ખૂબ જ પાતળી નળીકા હોય છે જે વઝાઈનાને યૂટ્ર્સ એટલે કે ગર્ભાશય સાથે જોડે છે.સાથે આ તે જ જગ્યા છે જ્યાં બાળકનો વિકાસ થાય છે.એટલા માટે સેક્સ દરમિયાન આ જગ્યાએ ભૂલથી પણ ટચ ન કરવું.
પગ,જો તમારા પાર્ટનરે સોક્સ પહેરેલા છે તો તેમના પગને ટચ ન કરવા. તમે વિચારી રહ્યા હશો શા માટે? જોન્સ હોપ્કિન્સ યૂનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ, સોક્સ પહેરવાથી ઓર્ગેજન્સના ચાન્સ વધી જાય છે.જોકે આ લોજિક માત્ર પુરુષો પર જ કામ કરે છે.એનસ,શક્ય હોય તો ફીમેલ પાર્ટનરના આ પાર્ટને ટચ કરવાનો પ્રયત્ન કરો તો ધ્યાન રાખવો કે તે સમયે લ્યૂબનો ઉપયોગ કરવો.
વાળ,સાંભળવામાં તમે અલગ લાગશે પરંતુ મહિલાઓ નથી ઈચ્છતી કે સેક્સ દરમિયાન તેમના વાળ સાથે કોઈ પણ પ્રકારની રમત કરવામાં આવે. ખાસ કરીને ત્યારે જ્યારે તેણે સલૂનમાં ખર્ચ કરીને ટ્રિટમેન્ટ કરાવી હોય છે.જો તમે આ વાતો ની કાળજી નહીં રાખો તો સેક્સ દરમિયાન ની તમારી મજા બગડી શકે છે. માટે તમારે આ વાત પર ખુબજ કાળજી આપવી જોઈએ.