‘બીગ બોસ ૧૪’ ફેમ નિક્કી તંબોલીએ આ દિવસો પોતાની બોલ્ડનેશના કારણે સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી બાદ એક એવા કપડામાં પોતાની તસ્વીરો શેર કરતી જોવા મળી રહી છે, જેમાં તેમનો બોલ્ડ અને સેક્સી લુક જોવા મળી રહ્યો છે. તાજેતરમાં નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસ્વીરો શેર કરી છે જેને જોઈ તમે પણ તેના દીવાના બની જશો. આ તસ્વીરોમાં નિક્કી બ્લેક કલરની શોર્ટ લેન્થ ડ્રેસમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
ડ્રેસમાં ફ્રન્ટ એન્ડ બેકમાં ડીપ કત નેકલાઈન્સ સાથે પાતળી સ્ટ્રેપસ લાગેલી છે. તેમ છતાં, તેમનો સૌથી બોલ્ડ પોઈન્ટ સાઈડ પોર્શન પર એડ કરવામાં આવેલ ટ્રાન્સપેરેન્ટ મટીરીયલ હતું, જેમાંથી નિક્કી પોતાના બોલ્ડ અંદાજ દેખાડી રહી છે.
View this post on Instagram
આ અગાઉ નિક્કી તંબોલીએ લાઈલેક કલરની ડ્રેસમાં પોતાની તસ્વીરો શેર કરી હતી. નિક્કી તંબોલીએ તેની સાથે ફૂલ મેકઅપ અને વાલોને વેવ્સમાં સ્ટાઈલ કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો નિક્કી તંબોલી સાઉથના જાણીતા ચહેરામાંથી એક છે. તે કંચના ફિલ્મમાં જોવા મળી ચુકી છે. તેની સાથે તેને બીગ બોસ ૧૪ થી અલગ ઓળખ મળી છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરોથી તહલકો મચાવતી રહે છે.