શોર્ટ ડ્રેસમાં નિયા શર્માના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ: તમે પણ જોઈ લ્યો અહી ક્લિક કરી

અભિનેત્રી નિયા શર્મા અવારનવાર તેની બોલ્ડ તસ્વીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં બની રહી છે. જ્યારે આ વખતે નિયા શર્મા મિની ડ્રેસમાં ખુબજ બોલ્ડ જોવા મળી છે. તેમાં ન્યૂડ કલરના આ મિની ડ્રેસમાં તે ખુબજ બોલ્ડ જોવા મળી રહી છે.

જ્યારે ખુલ્લા વાળ અને નેલપોલિશથી તેનાં લૂકને વધુ સુંદર બનાવી રહી છે. જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રી તરીકે નિયા શર્માની પસંદગી કરવામાં આવતી હતી. નિયા શર્મા બોલ્ડ ફિગર માટે પણ જાણીતી છે.

જ્યારે આ પ્રથમ વખત નથી, કે નિયા શર્માએ તેની બોલ્ડ તસ્વીરો શેર કરી હોય. આ અગાઉ પણ અનેક વખત નિયા શર્મા તેની બોલ્ડ તસ્વીરો કરી ચુકેલ છે. તેની દરેક તસ્વીરો પર ચાહકો દ્વારા લાઈક્સ અને કમેન્ટ્સની ભરમાર જોવા મળી જાય છે. જ્યારે સોશિયલ મીડિયા પર નિયા શર્માના 6.2 મિલિયન ફોલોવર્સ રહેલા છે.

તેની સાથે તમને એ પણ જણાવી દઈએ કે, નિયા શર્માનો બે વખત એશિયાની સેક્સિએસ્ટ વૂમનની લિસ્ટમાં ટોપ થ્રીમા સમાવેશ કરવામાં આવ્યો છે. નિયા ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો સાથે રિલ્સ બનાવીને પણ શેર કરતી રહે છે જે જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ જતી હોય છે. નિયા શર્માનો થોડા દિવસ પહેલા જ જન્મ દિવસ ગયો હતો.

જ્યારે નિયા શર્મા બિચ બેબી તરીકે પણ પ્રખ્યાત છે તેને દરિયા કિનારો ખુબ જ પસંદ છે. જ્યારે તે અવાર નવાર તેની બિચ પરની તસ્વીરો શેર કરતી રહે છે.

Scroll to Top