થોડા સમય પહેલા બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેનો ન્યુડ ફોટો લીક થયો હતો અને આ સિવાય વધુ એક અભિનેત્રીનો પણ થોડાક વર્ષો પહેલા ન્યુડ ફોટો લીક થયો હતો. .ભારતમાં પ્રતિબંધિત ફિલ્મ અનફ્રીડમની અભિનેત્રી પ્રીતિ ગુપ્તાનો ન્યુડ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તમને જણાવી દઈએ કે ભારતમાં સેન્સર બોર્ડ હવે ફિલ્મો પર ઘણી કડકતા અપનાવી રહ્યું છે. ઈન્ટીમેટ સીન પર કાતર ફરે છે તેમજ બીજી એક ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ફિલ્મ અનફ્રીડમ છે. બોર્ડ માને છે કે આ ફિલ્મ “અકુદરતી જુસ્સો પ્રગટાવશે” તેવી અપેક્ષા છે. અને આ ફિલ્મ જોઈને રેપ જેવી ઘટનાઓ વધી શકે છે.
આ ફિલ્મના એક સીનનો ફોટો લીક થયો છે જેમાં અભિનેત્રી સંપૂર્ણપણે નગ્ન જોવા મળી રહી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ એક પ્રખ્યાત ટીવી શો કહાની ઘર ઘરની અભિનેત્રી છે. તેમાં અભિનેત્રી પ્રીતિ ગુપ્તા છે, જે સાક્ષી તંવરની પુત્રીનો રોલ કરે છે.
ફિલ્મ વિશે વાત કરતા દિગ્દર્શકે કહ્યું, “આ બંને વાર્તાઓ માત્ર લોકોને કહી રહી છે. ફિલ્મમાં ધાર્મિક કટ્ટરવાદની વાસ્તવિકતા, જે તેના સમલૈંગિકતા સાથેના જોડાણના વિચારને પડકારે છે. હાલમાં લીક થયેલા ફોટો પર પ્રીતિએ કંઈ કહ્યું નથી.