માહિતી પરથી ખબર પડી હતી કે આ યુવતી MNC કંપનીમાં નોકરી કરતી હતી અને આ યુવતી નોકરી થી ઘરે જવા માટે એક કાર બેઠી હતી.અને સ્તામાં બંદૂકની અણીએ કાર ચાલકે યુવતીના કપડાં ઉતરાવી દીધા હતી.
ભારત દેશને વસ્તી ની નજરે જોઈએ તો ખૂબજ જડપથી આગળ વધી રહ્યો છે.અને વસ્તીની વાત કરે તો આપણો ભારત દેશ બીજા બધા દેશની તુલનાએ ખૂબજ આગળ છે.ભારત દેશ દુનિયામાં વસ્તીની નજરે 2 ક્રમ પર છે.અને પહેલા ક્રમ પર હાલમાં ચીન છે.
જે થોડાક વર્ષોમાં પહેલા ક્રમ પર ભારત આવવાની સંભાવના છે.અને આ વસ્તી વધારાના કારણે ભારત દેશમાં ખુબજ બેરોજગારી વધી રહી છે.કારણે જેટલી સંખ્યામાં વસ્તી વધી રહી છે એટલી સંખ્યામાં નોકરીઓ નથી વધી રહી અને એટલા માટે લોકો વધુ બેરોજગાર જોવા મળે છે.
પરંતુ આ બેરોજગારીના લીધે કેટલી એવી ઘટનાવો બને છે જે ખૂબજ દર્દ જનક હોય છે.અને અમે આ લેખમાં એક એવાજ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.જે હરિયાણા રાજ્યમાં ફરિદાબાદમાં એક યુવતીને અર્ધનગ્ન અવસ્થામાં ભાગવાનો વારો આવ્યો હતો આ યુવતી પોતાની ઈજ્જત બચાવવા માટે અર્ધલગ્ન અવસ્થામાં ભાગી રહી હતી તો આવો આ ઘટનાને વધારે માહિતીથી સમજીએ.
જે યુવતી ની વાત કરી રહ્યા તે યુવતી MNC કંપનીમાં કામ કરતી હતી અને નોકરી થી છૂટ્યા બાદ તે ઘરે જવા માટે એક કાર મા બેઠી હતી.પરતું આ ગાડીના યુવકે ગાડીને સૂમસામ જગ્યાએ ઉભી રાખી અને યુવતીના બધા કપડા ઉતારી દીધા હતા.
ગાડીના યુવકે તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી.પરતું યુવતી તે જગ્યા થી ગમેતેમ રીતે ભાગી નીકળી હતી અને પોલીસમાં જઈને કેશ દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ વિચારવા જેવી વાત તો એ છે કે જ્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હતી ત્યારે તેને અધ્રલગ્ન અવસ્થામાં હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. અને કેશની શોધ ખોળ ચાલુ કરી હતી.અને 2 દિવસ દરમિયાન આ યુવકની ધળપકડ કરવા મા આવી હતી.અને પોલિશ અધિકારી દ્વારા ખૂબજ વિમોન્ટ પર લેવામાં આવ્યો હતો.અને છેલ્લે તેને પોતાનો ગુણો સ્વીકાર્યો હતો.અને જરૂરી કાર્ય વાહી પછી સજા કરવામાં આવી હતી