તમેં અત્યાર સુધી માં ક્યારેય પણ આવી ઘટના ના જોઈ હશે કે ના સાંભળી હશે. અહીં આ કિસ્સામાં પતી ની ગેરહાજરી પત્ની માંગર્ભાવસ્થા ધારણ કરી લે છે જે સમાચાર પતિ ખુબજ ચોંકાવી દે છે. બિહારના ભાગલપૂરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે.
જગદીશપૂર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના પ્રેગનેન્ટ હોવાની ફરિયાદ દાખલ થતા બવાલ મચી ગયો છે ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાની નણંદ આ ઘટનાને લઈ ડીઆઈજી પાસે પહોંચી ગઈ છે. જેથી સમગ્ર બિહારમાં આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વિસ્ફોટની માફક વાયરલ થઈ રહી છે. અને આ ઘટના ખુબજ ચર્ચિત પણ બની ગઈ છે.
આવો જાણીએ શુ છે આ ઘટના
વાત કંઈક એવી હતી કે લગ્નબાદ તેજ રાત્રે અરજન્ટ કામથી પતિ ને વિદેશ જવાનું થયું હતું જેથી તે રાત્રે જ નીકળી ગયો હતો. લગભગ સત એક મહિના પછી પતિને પત્ની ગર્ભવતી હોવાના સમાચાર મળ્યાં હતાં. જે થઈ એક વાર તો પતિ આશ્ચર્ય ચકિત થયો હતો. પરંતુ તેને યાદ આવ્યું કે વચ્ચે 3 દીવસ માટે તેની પત્ની તેને માળવા આવી હતી અને તેઓના વચ્ચે સબન્ધ બંધાયા હતા અને થોડા મહિના બાદ તેને દીકરી ને જન્મ આપ્યો હતો. પરંતુ વાત અહીં ખતમ નથી થતી.
જોતા જોતામાં પાંચ વર્ષ ગુજરી ગયા અને હવે તેનો પતિ પણ ભારતમાં આવી ગયો હતો પરંતુ ઘરે નાટો આવ્યો. મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા જેને એક દોઢ વર્ષની છોકરી પણ છે. મહિલાની નણંદના જણાવ્યા પ્રમાણે તેની ભાભી ત્રણ મહિનાથી પ્રેગનેન્ટ છે. જ્યારે તેના ભાઈ તો અહીં છે જ નહીં. એ સાત મહિનાથી કલકત્તામાં છે. તો તેની ભાભી પ્રેગનેન્ટ કેવી રીતે થઈ.
બસ આ કારણે જ પોલીસ પણ બાળક કોનું, આ કેસને લઈ તજવીજ હાથ ધરી છે. આ વાતને લઈને નણંદ ભડકી ગઈ હતી. એ ડીઆઈજી વિકાસ વિભવની પાસે પહોંચી ગઈ હતી અને DNA ની તપાસ કરાવવા માટે માંગ કરી હતી. પોલીસે પણ વાતની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાત્કાલિક નણંદની વાત માની લીધી હતી.
તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે બાળકને ત્રણ મહિના પૂર્ણ થવામાં 12 દિવસ ઓછા છે. જ્યારે પતિને ખબર પડી ત્યારે નણંદ બાદ મોટી આફત એ આવી પડી કે મહિલાનો પતિ પણ બાદમાં ભડકી ગયો. પણ આ વિશે મહિલાએ ચૂપ્પી સાધી હતી.
બાદમાં મહિલાએ જ્યારે વાત કરી તો પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ કારણ કે મહિલાએ કહ્યું કે, ઘરમાં રાખવી હોય ત રાખો નહીં તો ખોટા કેસમાં દોડતા કરી દઈશ પણ પરિવારના લોકો પર મહિલાની વાતની કોઈ અસર નથી થઈ અને તેને ઘરમાંથી નીકાળવાની વાત પર અડી ગયા છે. જોકે બાદમાં તેઓને શાંતિથી સમજાવી ને બધું પહેલાની જેમ કરી દેવામાં આવ્યું હતું.