ફક્ત આ એક કામ બનાવી દેશે તમને ધનવાન, ક્યારેય કોઈ નહીં રોકી શકે તમારી તરક્કી

ઘણી વખતે એવું બનતું હોય છે કે તમારા પર્સ ના કારણે તમારી પાસે પૈસા વધતા નથી આજે અમે તમારા માટે ખુબજ ઉપયોગી ઉપાય લાવ્યા છીએ. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે શાસ્ત્રોમાં અનેક નિયમોની વાત કરવામાં આવી છે.

જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ધનની ક્યારેય ખામી રહેતી નથી. પૈસા સાચવવા માટે સ્ત્રી હોય કે પુરુષ પર્સ રાખતાં હોય છે. ફેંગશૂઈ અનુસાર પર્સનો રંગ પણ ભાગ્યને બદલી શકે છે.

કાળો રંગ,આ રંગ એવો છે કે જે મોટાભાગના લોકોનો પ્રિય હોય છે. યુવકો તેમજ યુવતીઓ પણ કાળા રંગના પર્સનો ઉપયોગ કરતી હોય છે. કાળો રંગ ધન અને સમૃદ્ધિને સંબોધિત કરે છે.

ફેંગશૂઈ અનુસાર જે વ્યક્તિને કારર્કિદીમાં આગળ વધવું હોય તેમણે કાળા રંગના પર્સનો ઉપયોગ કરવો જોઈએ. બ્લૂ રંગ, આ રંગનું પર્સ આર્થિક નુકસાની નોંતરે છે. આ રંગ પાણીને દર્શાવે છે, તેથી આ રંગના પર્સમાં પૈસા રાખવામાં આવે તો તેનો પણ વ્યય થાય છે.

ભૂરા રંગનું પર્સ, જો તમને વધારે પૈસા ખર્ચ કરવાની આદત હોય, બચત કરવાનો પ્રયાસ કરતાં હોય તેમ છતાં સફળ ન થવાતું હોય તો ભૂરા રંગનું પર્સ ખરીદી લો. આ રંગ નાણાના વ્યયને અટકાવશે. ગુલાબી રંગ, આ રંગ સંબંધોના મહત્વને દર્શાવે છે. જે મહિલાઓ પૈસા કમાવા માટે ઉત્સુક હોય તેમના માટે આ રંગ શુભ સાબિત થઈ શકે છે.

લીલો રંગ, આ રંગ પ્રગતિ દર્શાવે છે. આ રંગ પણ તમને આગળ વધવામાં મદદરૂપ થશે. બિઝનેસ કરતાં લોકો માટે આ રંગ શુભ ગણાય છે. પીળો રંગ, પીળો રંગ મનને આકર્ષિત તો કરે છે પણ ધનની સ્થિતી આ રંગના કારણ સ્થિર રહેતી નથી. તેથી આ રંગનો ઉપયોગ કરવાથી બચવું.

શનિવારે કે બુધવારે ક્યારેય પર્સ ન ખરીદવું. ફાટેલું પર્સ ન રાખવુ. કોઈનું વાપરેલું પર્સ ઉપયોગમાં ન લેશો. પર્સને ક્યારેય જમીન પર નીચે ન રાખો. આ તમામ બાબતો ને ધ્યાનમાં લેશો તો ક્યારેય કદી જીવનમાં પછતાઓ શો નહીં હંમેશ તરક્કી કરશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top