મિત્રો બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી પણ લોકપ્રિય થઈ શકી નથી, પરંતુ આજે અમે તમને પાંચ એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમની પહેલી ફિલ્મથી બોલિવૂડમાં સુપરસ્ટાર બની ગઈ હતી.
1.મધુ.
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મધુએ વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ફૂલ ઓર કાંટેથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગને પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મથી બંને રાતોરાત સુપર સ્ટાર બની ગયા હતા.
2.દિવ્ય ભારતી.
દિવ્ય ભારતીની પહેલી ફિલ્મ 1992 માં રિલીઝ થઈ હતી.તેમની પહેલી ફિલ્મ દીવાના હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.આ ફિલ્મથી દિવ્યા ભારતી રાતોરાત ફેમસ થઈ ગઈ.જો કે દિવ્ય ભારતીએ 19 વર્ષની ઉંમરમાં જ આ દુનિયાને કાયમ માટે છોડીને ગતા રહ્યા હતાં.
3.મંદાકિની.
મંદાકિની બોલીવુડના એક સમયમાં જાણીતી અભિનેત્રી માનવામાં આવતી હતી.તમને જણાવી દઇએ કે તેમને રામ તેરી ગંગા મૈલી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મ રિલીઝ થયા પછી મંદાકિની રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી.
4.અમીષા પટેલ.
અમિષા પટેલે વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન પણ જોવા મળ્યો હતો.અમિષા પટેલ કહો ના પ્યાર હૈ ફિલ્મથી રાતોરાત સુપરહિટ સ્ટાર બની હતી.
5.શ્રદ્ધા કપૂર.
શ્રદ્ધા કપૂર આશિકી ગર્લના નામથી પણ ઓળખવામાં છે, તમારી માહિતી માટે જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરે વર્ષ 2013 માં આવેલી ફિલ્મ આશિકી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી.