પાકિસ્તાન ઘણા સમયથી ભારત પર ગુસ્સે થઈ રહ્યું છે,હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદ કર્યા બાદ ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત પાકિસ્તાન ની ફરી નાપાક હરકત,સાતલુંજ નદીની પાસેના ગામોમાં બીમારી ફેલાવા કરી આવી હરકત,વાંચીને તમે પણ થઈ જશો ચકિત..
પાકિસ્તાન બધા દેશોથી એકલો પડી ગયો છે,કોઈ પણ દેશ પાકિસ્તાનનો સાથ આપવા તૈયાર નથી, દુનિયા સંપૂર્ણ રીતે એકલા પડી ગયેલા અને જોરદાર આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ભારત સામે ષડયંત્ર ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
પાકિસ્તાને હવે એકવાર ફરી પોતાના નાપાક હરકતોથી ભારતીય લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાને હાલમાં જ પંજાબથી જોડાયેલી આંતરરાષ્ટ્રિય સીમાની પાસે બનેલી પોતાની નવી ટેનરિયોંથી હજારો લીટર ઝેરીલું અને પ્રદૂષિત પાણી સતલુજ નદીમાં છોડ્યું છે.
પાકિસ્તાનની આ હરકતથી ભારતીય વિસ્તારમાં સતલુજ નદીનાં ઘણા પુલ તૂટી ગયા છે, તો ગંદા પાણી પીવાનાં કારણે સીમાની પાસેનાં ગામોમાં બીમારીનો ખતરો વધી ગયો છે.
અને નજીકના ગામો ને બીમારી થવાનો ખતરો વધી ગયો છે,પાકિસ્તાનની આ નાપાક હરકત થી નજીકના ગામોમાં રહેતા લોકો પર ભારે સકટ આવી ગયુ છે.અને તેમને સાવધાન રહેવાની જરૂર છે.
પાકિસ્તાનની આ નાપાક હરકતથી નજીકના ગામોના લોકોને સાવધાન રહેવાની જરૂર છે,આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા અચાનક નદીમાં વધારે પાણી છોડવાનાં કારણે પંજાબનાં ફિરોઝપુર જિલ્લામાં આવેલા ટેંડીવાલા ગામમાં સતલુજ નદીનો તટ તૂટવાનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની છે.
જણાવી દઇએ કે પૂરનાં કારણે સતલૂજ નદી ભારતમાં દાખલ થયા પહેલા પંજાબનાં કેટલાક ભાગોમાંથી થઇને પાકિસ્તાન જાય છે અને ત્યારબાદ ફરી ભારત આવે છે.
ભારતમાં ફરીવાર સતલુજનો પ્રવેશ ટેડીવાલાનાં રસ્તેથી થાય છે અને આ પહેલા પાકિસ્તાને અહીં સતલુજ નદીમાં ટેનિરિયોંનું ઝેરીલું પાણી વહેવડાવાનું શરૂ કરી દીધું હતુ.
જેના કારણે ભારતીય વિસ્તારોમાં ખેતી અને લોકોનાં સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે.અને ઘણા લોકોને ગંભીર બીમારી થઈ છે,આ ઉપરાંત કેટલાક લોકોને ખેતીમાં નુકશાન થયું છે.
જોકે આની પર પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી,ઉલ્લેખનીય છે કે આ પહેલા અધિકારીઓએ પહેલાથી જ સતલુજ નદીમાં પાણીનું જળસ્તર વધતુ જોઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.
અને સીએમ અમરિંદર સિંહે રવિવારનાં સેનાની સાથે મળીને નદીનાં બંધને અને મજબૂત બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા.
ફિરોઝપુરનાં તમામ ગામોમાં ઝેરીલા પાણીનાં કારણે જીવલેણ બીમારીઓનો ખતરો વધ્યો છે.અને નજીકના ગામોમાં રહેતા લોકોને ગંભીર બીમારી થવાનો ખતરો વધ્યો છે,આ ઉપરાંત નજીકના લોકોને ખેતીમાં પણ નુકશાન થવાની શક્યતા વધારે છે.