પરણિત યુવતીને તાંત્રિક વિદ્યાની મદદથી વસમાં કરીને નરાધમ યુવકે જાળીઓમાં લઈએ જઈ ને કર્યું એવું કૃત્ય કે જાણી તમે પણ ચોંકી જશો

આ કિસ્સો વડોદરા થી થોડીક અંતરે આવેલ રાજપીપળા નાંદોદ તાલુકાનો છે. નાંદોદ તાલુકામાં વેરીસાલપુરા ગામે આ ઘટના ઘટી હતી. સમગ્ર ઘટના ની ઝલક જોઈએ તો પરિણીતાને પોતાના ઘરની પાડોશમા રહેતા હવસખોર વ્યક્તિએ પરિણીતા ઉપર દાણા નાંખી તાંત્રીક વિધિ કરી પોતાની વશમા કરી લીધી હતી. બાદ જંગલમા લઇ જ્ઇ બેભાન કરી બળાત્કાર ગુજરવાની ઘટના સામે આવી છે. પોતાના પડોશીએ જ આવું વિચિત્ર કૃત્ય કરતાં ખબર વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. આવો જાણીએ શુ થયું હતું સમગ્ર ઘટનામાં.

જે મુજબ ની માહિતી અહીં માડી રહી છે તે મુજબ ખુદ પરિણીતાએ જાતે ફરીયાદી બનીને  આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા કેજે આ ગામમાં ક નિશાળફળીયુ માં રહે છે તેની સામે ફરિયાદ લખાવી હતી.જે મુજબ ની ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ભોગ બનનનાર પરિણીતાના વાડમાં આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા સવારના આઠ વાગ્યાના સુમારે આવ્યો હતો.

ત્યારે પરિણીતા ઘરમાં એકલા હોઇ તેનો લાભ લઇ પરિણીતા ઉપર દાણા નાંખી તાંત્રીક વિધિ કરી હતી.તે તાંત્રિક વિધીનો જાણકાર હોવાથી તેને આ બધું વધારે ખબર હતી.આ રીતે પરિણીતાને પોતાની વશમા કરી પોતાની પાછળ પાછળ જંગલઝાડી વાળા કોતરમા તેડી લઇ ગયો હતો.ત્યાં આગળ લઈ જઈ ને તેને માનભાવે તેમ તેની સાથે વર્તન કર્યું હતું.

આટલું જ નહીં પરણિતા ને વસમાં કર્યા હોવા છતાં પણ તેણે પરિણીતાને બેહોશ કરવા માટેનુ પ્રવાહી લાવી સુંઘાડી દીધું હતું.પરિણીતા બેભાન થઇ ગઇ હતી.બાદ બેભાન અવસ્થામા તેના શરીર પરના કપડા ઉતારી તેને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યુ હતુ. બેભાન અવસ્થામા તેની સાથે તેની જાણ બહાર શરીર સુખ માણી તેની મરજી વિરુધ્ધ બળજબરીથી દુષ્કર્મ કર્યુ હતું.પોતે બેભાન હોવાથી કાઈ ખબર પડી હતી નહીં.

આટલુંજ નહીં નરાધમ નો જીવ ભરાઈ જતા તે પરણીતા ને એકલી મૂકીને ચાલ્યો ગયો હતો.પરિણીતાને એકલી નગ્ન અવસ્થામા જંગલઝાડી કોતરમા છોડીને ભાગી જતા રાજપીપળા પોલીસે આરોપી શેલાભાઇ ભોગીલાલ વસાવા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આ અંગેની સઘન તપાસ આદરી છે.અને તેને કડકમાં કડક સજા આપવાનું પણ નક્કી કર્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top