મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026
MotionToday

પતિ સાથે હંમેશા ઝગડો થાય તો કરવા ચોથ પર કરો આ ઉપાય

MT Online Correspondent2 મિનિટ વાંચો
શેર કરો:
પતિ સાથે હંમેશા ઝગડો થાય તો કરવા ચોથ પર કરો આ ઉપાય

Advertisement

કરવા ચોથ પર વ્રત કરવાથી અમર સુહાગનું વરદાન મળે છે તેના સિવાય આ દિવસે સૌભાગ્ય મેળવવા માટે અમુક ઉપાયો પણ કરવામાં આવે છે જ્યોતિષનું માનવામાં આવે તો આ દિવસે કરવા માં આવતા સૌભાગ્ય નો પ્રયોગ જરૂર સફળ થાય છે જો તમારા લગ્ન જીવનમાં પણ કોઈ વાત વિવાદ કે પછી દુરીયા આવી રહી છે તો કરવા ચોથ ના દિવસે આ ઉપાય કરો.

 

અડધી રાત્રી એ પીળા કપડાં પહેરી ને ગણપતિ ની સામે દીવો પ્રગટાવવો.

પોતાના પતિ ને પીડા વસ્ત્રો અને હળદર ની ગોઠ અર્પિત કરો.

ત્યાર બાદ ઓમ ગન ગણપતે નમઃ ઓછામાં ઓછા 108 વખત જાપ કરવા.

પીળા કાપડ માં હળદર ની ગોઠ બાંધી ને પોતાની પાસે રાખવી.

જો પતિ પત્ની માં કારણ વગર ઝગડો થાય તો અડધી રાત્રી એ લાલ કપડાં પહેરી ને ગણપતિ ને પીપળા ના પાનમાં સિંદૂર ચડાવવું.

ત્યાર બાદ ઓમ રિદ્ધિ સિદ્ધિ વિનાયકાય નમઃ નો જાપ કરવો.

એક સિંદૂર ને જોડે સુરક્ષિત રાખવું અને તેનો રોજ ઉપયોગ કરવો.

Advertisement

ટૅગ્સ:#remedy on the fourth
શેર કરો: