સુરતમાં આજે માનગઢ ચોકમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની વિશાળ રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. બાઈક અને ટ્રેક્ટર સહિતના વાહનોમાં રેલીમાં જોડાયા હતા.
આ રેલી દ્વારા પાટીદારોએ અલ્પેશ કથીરિયાની બેરેક વાળી પ્રતિમા સાથે તેને જેલ મુક્ત કરવાની માગણી કરી હતી.
રવિવારે બપોરે યોગીચોકથી નીકળેલી ‘વિધ્નહર્તા વિસર્જન યાત્રા’ નામથી આ રેલી માનગઢ ચોક થઈને સરથાય સુધીના વિસ્તારમાં નીકળી હતી.
……………………………………………………
…………………………………………………….