પત્ની ની હાજરીમાં ભાઈ-બહેન બની ને રહેતાં પ્રેમીપંખીડા પત્ની ની ઘેરહજરીમાં કરતાં હતાં એવું વિચિત્ર કૃત્ય જે જાણીને તમે પણ દંગ થઈ જશો.

એવું કેહવાઈ છે કે શિક્ષક એટલેકે ગુરુ આ ભગવાન નુજ બીજું રૂપ છે.જેમાં ના સ્તરે પોહચીને વિદ્યાર્થીઓ ને જ્ઞાન આપે તેજ માસ્તર.પરંતુ આજે આ કિસ્સાએ શિક્ષક વિદ્યાર્થી ના સંબંધમાં કલંક લગાડ્યો છે.એક શિક્ષક એજ હેવાનીયત ની હાડો પર કરી ને વિદ્યાર્થીની સાથે ના કરવાનું કર્યું.ટયુશન કલાસમાં ભણવા આવતી સગીરા સાથે ટયુશનના શિક્ષકને જ પ્રેમ થઇ ગયો હતો.અને પત્નીને અંધારામાં રાખી માસૂમ વયની કિશોરીને ઘરેથી ભગાડીને શિરડી લઇ ગયો હતો.

જ્યાં પત્નીની ગેરહાજરીમાં શિક્ષકે માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા જે અંગે પોલીસે પોકસોની કલમનો ઉમેરો કર્યો છે.આજે ટયુશન કલાસ સંચાલક દંપતીના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.ટ્યુશન ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થીનીને આપી હૂંફ આ અંગેની વિગત એવી છે કે શહેર નજીકના એક ગામમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિની ધો.૧૨માં બીલ ગામમાં ઓમસાંઇ કલાસિસમાં ભણવા જતી હતી. ઘરના વાતાવરણથી કંટાળેલી વિદ્યાર્થિનીને ટયુશન કલાસના શિક્ષક કશ્યપ ઉમેશભાઇ પટેલે હુંફ આપી હતી.

કશ્યપની પત્ની કવિતાને પણ આ અંગેની જાણ ન હતી.અને કવિતાને શંકા ના ઉપજે તે માટે કશ્યપ અને વિદ્યાર્થિની ભાઇ-બહેનના સંબંધ છે તેવું બતાવવા રાખડી બાંધતા હતા. વિદ્યાર્થીનીને ભગાડી. વિદ્યાર્થિનીને ભગાડીને લઇ ગયા પછી શિરડીમાં ટયુશન સંચાલક દંપતી સંતાયા હતા.કશ્યપ અને કવિતાનો નોકરીનો સમય અલગ-અલગ હોવાથી કશ્યપ અને વિદ્યાર્થિનીને એકાંત મળતું હતું.

શિરડીમાં રહેવાની અને નોકરી ધંધામાં તકલીફ પડતી હતી.શિક્ષકે વિદ્યાર્થિની સાથે બાંધ્યા શારીરિક સંબંધો.કશ્યપ અગાઉ ગાંધીધામમાં રહેતો હતો અને ત્યાં વ્યવસાયની સારી તક હોય કશ્યપના કહેવાથી કવિતા ગાંધીધામ ગઇ હતી.પાંચમી ઓગસ્ટથી ૮મી ઓગસ્ટ સુધી કવિતા ગાંધીધામ રહી હતી. તે સમયે શિક્ષક કશ્યપે વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ બંન્ને વચ્ચે અવાર નવાર શારીરિક સંબંધો બંધાયા હતા.

ભાઈ બહેન ના બહાને અવાર નવાર ના કરવાના કામ પણ કર્યા હતાં.પત્ની સાથે જ રહેતી હોવા છતાંકોઈને ભણક પણ ન હતી.પોલીસની તપાસમાં વધુમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,કશ્યપ પત્ની કવિતા ઉપરાંત વિદ્યાર્થિની પુખ્ત વયની થયા પછી તેને પણ પત્ની તરીકે રાખવાનો હતો.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કશ્યપની પત્ની કવિતા સાથે જ રહેતી હોવા છતાંય તેને પતિ અને વિદ્યાર્થિનીના પ્રેમસંબંધની જાણના થઇ. આજે દંપતીના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.અને તેને બને તેટલી કડક કાર્યવાહી કરવામાં આવેશે.સમાજ માટે આ ખુબજ આશ્ચર્ય જનક તથા શરમજનક કિસ્સો પણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top