મિત્રો આમ તો આવા કિસ્સા અવાર નવાર આપના સમાજમાં બનતા જ રહે છે.અને આજ કાલ ક્રૂરતા પણ ખૂબજ વધી ગઈ છે.આમ તો બધાજ કિસ્સા સમાજમાં બનતા હોય છે પણ આ કિસ્સો એક જુડો છે.જે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અત્યાર સુધી તો કોઇ પત્નીએ તેના પતિને અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતા રંગેહાથ પકડ્યો હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને કદાચ તમને નવાઇ લાગશે.
આ વાત છત્તીસગઢની છે અને તદ્દન સાચી છે, અહીં એક પત્નીએ પોતાના પતિને તેના પુરુષ મિત્ર સાથે સમલૈગિક સંબંધ બાંધતા રંગેહાથ ઝડપ્યો હતો. જે જોતાજ પત્ની પણ આવક થઈ ગઈ હતી.બાદમાં પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી,પરંતુ પોલીસે યોગ્ય કલમો ઉપયોગ કરીને કેસ ના લખતા તેથી પત્નીએ કોર્ટમાં મદદ માગી હતી.ચાલો વિગતે વાત જાણીએ.મળતી માહિતી મુજબ વાત એવી બની છે કે આ મામલો છત્તીસગઢના ભિલાઇ શહેરના નેવઇ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
જે વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક મહિલાએ આ મામલે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસે માત્ર આરોપી પતિ વિરુદ્ધ માત્ર મહિલા ઉત્પીડનની કલમ હેઠળ જ ગુનો દાખલ કર્યો હોવાથી.
જ્યારે પોલીસે બરાબર કોઇ કાર્યવાહી ના કરી તો ત્યાંથી મહિલાએ જિલ્લા કોર્ટમાં જઇને પોતાના પતિ વિરુદ્ધ દગાબાજ અને દહેજનો કેસ દાખલ કરવાની માગ સાથેની અરજી કોર્ટને કરી છે. અને વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે જ્યારથી અમારા લગ્ન થયા ત્યાર બાદથી તેનો પતિ તેનાથી દૂર જવા લાગ્યો હતો,તેવું તેને લાગ્યા કરતું હોવાથી.
જ્યારે પણ પત્ની તેની નજીક જવાનો પ્રયાસ કરે તો પતિ કોઇને કોઇ બહાનું બનાવી ને તેને ટાળી દેતો અને તેનાથી દૂર જવાનો પ્રયાસ કર્યા કરતો હતો. એક દિવસ જ્યારે પત્ની ઓફિસમાંથી કામ પતાવીને વહેલી ઘરે આવી તો તેનો પતિ બેડરૂમમાં કોઈ અજાણ્યા પરુષ જોડે એવું કૃત્ય કરતો જોયો જે પોતાના પતિનો એક પુરુષ મિત્ર હતો અને તે તેની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો, આ જોઇ તે એકદમ ફિક્કી પડી ગઈ અને તેના પગ નીચેથી જમીન ખસી ગઇ, હોય તેવું તેને લાગ્યું.ત્યારબાદ બન્ને પુરુષોએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા.
એટલું જ નહીં પરંતુ જે તે તારી નજરે જોયેલું છે તે કોઇને ના કહેવા માટે પત્ની જોડે એક રજિસ્ટરમાં સહી પણ કરાવી લીધી.જોકે, આમ તો સમગ્ર મામલે તપાસ કરી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો છે.
આ વાતમાં ઉલ્લેખનીય છે કે મહિલાના લગ્ન ચાર વર્ષ પેહલા આ આરોપી પુરૂષ સાથે થયા હતા, અને આ આરોપી પતિ એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે અને મહિલા પણ એક કંપનીમાં HR મેનેજરની પોસ્ટ પર નોકરી કરે છે. આ મહિલાના સાસરિયાવાળાઓએ પત્ની જોડે લગ્ન સમયે રોકડ 25 લાખ રૂપિયાનું દહેજ અને કરિયાવરનો સામાન લીધો હતો.આ કારણે જ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નધવી હતી.