Article

પીપળા ના પાન ખાવાથી દૂર થઇ જાય છે ઘણા પ્રકાર ની બીમારી,જાણો પીપળાના પાન ના આ ફાયદા

પીપળા ના વૃક્ષ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળા ના વૃક્ષ ને આર્યુવેદ માં પણ ખૂબ ફાયદ મય માનવામાં આવ્યું છે અને આર્યુવેદ ના અનુસાર આ વૃક્ષ ના પાન નું સેવન કરવાથી ગણા પ્રકાર ના રોગ દૂર થાય છે.

આમ તો પીપળા ના વૃક્ષ ના પાંદડા માં એની છાલ ગણા એવા તત્વો મળી આવે છે,જે ખૂબ ગુણકારી હોય છે.પીપળા ના પાંદડા ને ખાવાથી શું શું ફાયદા થાય છે તે આ પ્રકારે છે.

ત્વચા માટે ગુણકારી.

ત્વચા પર દાધર,ખુજલી હોવા પર આ પાંદડાનું સેવન કરો.પીપળા ના વૃક્ષ ના પાંદડા ખાવાથી ત્વચા ને લગતી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે.પત્તા ખાવા ને સિવાય તેનો ઉકાળો બનાવી ને પણ પી શકાય છે.

જયારે ચહેરા પર ખીલ અથવા ફોલ્લી થઈ હોય ત્યારે તમે પીપળા ની છાલ ને ઘસી ને એના પર લગાવી લો એવું કરવાથી મો એક દમ સાફ થઈ જશે.

શરદી ને દૂર કરે

શરદી કે તાવ આવે ત્યારે તમે પીપળા ના થોડા પત્તા લઈને સુકવી દો જયારે તે સુકાય જાય ત્યારે પછી એને પીસી નાખો અને એમાં મીશ્રી મિલાવી દો.અને પછી પાણી ની અંદર આ મિશ્રણ ને નાખી દો.

અને પાણી ને ઉકાળી ને ઉકાળો બનાવી લો આ ઉકાળા ને પીવાથી શરદી જલ્દી મટી જશે.તમે ઈચ્છો તો એમ હળદર પણ મિલાવી શકો છો.

શ્વાશ સંબંધિત બીમારીઓ ને દુર કરે

પીપળા ના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાશ ને લગતી બીમારી દૂર થઈ જશે.શ્વાશ સંબધિત બીમારી હોય ત્યારે પીપળા ના છાલ નું અંદર ના ભાગ નું ચૂર્ણ બનાવી સેવન કરી લો ચૂર્ણ ખાવાથી તમારી બીમારી દૂર થઈ જશે.

ચૂર્ણ બનાવવા માટે પીપળા ની છાલ ને છીણી ને ધોઈ નાખો સાફ કર્યા પછી તેને સુકાવા મૂકી દો જયારે તે સુકાય જાય તો,એને પીસી નાખો અને એક પાવડર તૈયાર કરો અને આ પાવડર નું રોજ સેવન કરો

નકસીર ની બીમારી થી મળશે રાહત

ઘણીવાર ગરમીમાં લોકો ને નાક માંથી લોહી નીકળે છે નાક માંથી લોહી નીકળે ત્યારે તમે પીપળા ના તાજા પત્તા નો રસ કાઢી ને પછી આને નાક માં નાખો આ રસ ને નાક માં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જશે.

અને આમ ના કરવું હોય તો તમે સ્મેલ પણ લઈ શકો છો.પીપળા ના પાન ને સૂંગવાથી નકસીર ની સમસ્યા દૂર થઈ જશે.

તણાવ કરે દૂર

પીપળા ના પાન ને ખાવાથી તણાવ ની સમસ્યા પણ દૂર થઈ શકે છે જે લોકો ને પણ તણાવ રહે છે એ લોકો એ રોજ એક પીપળા ના પાન ને ખાવું.આને ખાવથી તણાવ દૂર થઈ જાય છે.

પીપળા ના પાન માં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માંત્ર માં મળી આવે છે અને આ તત્વ તણાવ દૂર કરવામાં સારું છે

શરીર જવાન બની રહે

જે લોકો નિયમિત પીપળા ના પાન નું સેવન કરે છે,એ લોકો નું શરીર હંમેશા યંગ રહે છે અને વધતી ઉંમર માં પણ એ ફિટ રહે છે માટે તમે પણ પીપળા ના પાન ને ખાઈ ને જવાન અને ફિટ રહી શકો છો

વાગેલા ઘા ને ભરે

વાગેલા ઘા ને દૂર કરવા પીપળા ના પાન ખૂબ ફાયદેમંદ છે અને તેના પાન નો લેપ લગાવતા જ ઘા દૂર થઈ જશે લેપ પીપળા ના વૃક્ષ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળા ના વૃક્ષ ને આર્યુવેદ માં પણ ખૂબ ફાયદેમંદ માનવામાં આવ્યું.

અને આર્યુવેદ ના અનુસાર આ પેડ ના પત્તા નું સેવન કરવાથી ગણા પ્રકાર ના રોગ દૂર થાય છે.આમ તો પીપળા ના વૃક્ષ ના પાંદડા માં એની છાલ ગણા એવા તત્વો મળી આવે છે,જે ખૂબ ગુણકારી હોઈ છે.પીપળા ના પાંદડા ને ખાવાથી સુ સુ ફાયદા થાય છે તે આ પ્રકારે છે.

ઝેર ના અસર ને ઓછો કરે

જો કોઈ જેહેરીલું જીવ જંતુ તમને ડંખ મારે તો તમેં તરતજ ડંખે મારેલી જગ્યા પર પીપળા ના પાન નો રસ લગાવી લો પીપળા ના પાન નો રસ લગાવાથી ઝેર નો અસર ઓછો થઈ જશે.

પેટ નો દર્દ કરે દૂર.

પેટ માં દર્દ થાય ત્યારે તમે પીપળા ના પાન નું સેવન કરો.પીપળા ના પાન ખાવાથી દર્દ એકદમ ઓછો થઈ જશે.તમે થોડા પાન મને સાફ કરીને એને પીસી નાખો પછી એની અંદર ગોળ મિલાવી દો.

અને આ મિશ્રણ નું સેવન દિવેસ માં બે વાર કરો.આ મિશ્રણને ખાવાથી દર્દ ઓછો થઈ જશે.

લોહી ને શુદ્ધ કરે

જો તમારા શરીર માં લોહી ના હોય તો તમે પીપળા ના પાન નો પાવડર નું સેવન કરો પીપળા ના પાન ખાવાથી લોહી એકદમ શુધ્ધ બની જશે તમે પીપળાનાં વૃક્ષ ના પાન ને સુકવી દો અને પછી તેને પીસી નાખો.

અને રોજ આ પાવડર માં મધ ઉમેરી ને તેનું સેવન કરો એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ બની જશે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker