મહિલા ટીચરને લઈને એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણી તમે ચકિત થઈ જશો. જેમાં જાણવા મળ્યું છે એક મહિલા મહિલા પરણિત ટીચર દ્વારા હવસ પૂરી કરવા માટે એક 14 વર્ષના સાથે ખરાબ કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે.
રિપોર્ટ મુજબ, 39 વર્ષીય ટીચર ક્રિસ્ટલ જૈક્સન પરણિત છે. તે કૈલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ઇંડિપેંડેંટ સ્કૂલમાં એક ફ્રીલાન્સ ટીચર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. આ સિવાય તે ડનલપ લીડરશિપ એકેડમીમાં અઠવાડિયામાં એક દિવસ વન-ટૂ-વન સેશન લેવા માટે જીતી હોય છે. જ્યારે આ દરમિયાન DLA માં અભ્યાસ માટે આવનાર 14 વર્ષીય બાળક પર ક્રિસ્ટલ જૈક્સનની નિયત બગડી ગઇ હતી.
જ્યારે આરોપ એ પણ છે કે કૈલિફોર્નિયામાં ક્રિસ્ટલ જૈકસને 14 વર્ષના બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું. ટીચર દ્વારા બાળકને એક વખત નહી પરંતુ ત્રણ વખત પોતાનો શિકાર બનાવવામાં આવ્યો હતો. કૈલિફોર્નિયાના ઇન્ટરનેટ ક્રાઇમ્સ અગેંસટ ચિલ્ડ્રન ટાસ્ક ફોર્સને ટીચરની ગંદી હરકત વિશે સબુત મળી ગયો હતો. ત્યારબાદ ટીચર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાવવામાં આવી છે.
આ કેસ તપાસ એક વર્ષ સુધી ચાલી રહી છે. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું છે કે, ટીચર દ્વારા પહેલા બાળક સાથે અશ્લીલ હરકતો બાદમાં ઓરલ સેક્સ કરવામાં આવ્યું અને પછી રેપ કરવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ ગુનો સાબિત થતા ક્રિસ્ટલ જૈક્સનની ધરપકડ કરી લેવામાં આવી છે.
તેમ છતાં તેને જામીન આપવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાળકો સુરક્ષિત છે, શંકા એ વાતની છે કે, શું ટીચર દ્વારા બીજા બાળકોને પણ શિકાર બનાવવામાં આવ્યા નથી.