પહેલા પિતા કરતાં હતાં ચોકીદારી, પછી 19 વર્ષીય પુત્ર એ કર્યું કંઈક એવું કે જિંદગી બદલાઈ ગઈ – જાણો..

જ્યારે કોઈ ની અંદર કઈ કરી બતાવવા ની લગન હોય છે તો તે દરેક પરિસ્થિતિ માં તેના સ્વપ્ન પૂરું કરી નેજ બતાવે છે ત્યાર પછી તેના પાસે કોઈ બહાણા નથી હોતા કે મારી પાસે આ સુવિધા નથી કે મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નતી પણ દરેક ના માં બાપ તેમના છોકરાં નું જીવન સુધારવા દરેક પ્રયત્નો કરતાજ રહે છે પરંતુ તેમના છોકરાં માં પણ કઈ કરી બતાવવા નું હોવું જોઈએ એવોજ એક છોકરો છે આર્યન જેને લગભગ 17 વર્ષ ની ઉંમર માં થી જ તેના પિતા નું જીવન બદલી નાખ્યું છે.

આર્યન જ્યારે નાનો હતો ત્યાર થી જ તેને તારા ચાંદ અને આકાશ માં રસ હતો તે અંતરિક્ષ ની દુનિયા ને નજીક થી જોવા માંગતો હતો તેંના પિતા ચોકીદાર હતા અને દરેક ગલી માં છાપું પણ વેંચતા હતા પરિવાર ની આર્થિક સ્થિતિ કોઈ સારી નતી તે છતાંય તેમને આર્યન ને એક પ્રાઇવેટ સ્કૂલ માં એડમિશન કરવી દીધું હતું બસ અહીંયા થી જ આર્યન ના સ્વપ્ન ને પાંખો મળી ગઈ.

10વર્ષ ની ઉંમર માં આર્યન ને અંતરિક્ષ ની દુનિયા વિશે જાણવા ની તીવ્રતા ખૂબ જાગી હતી અને તેવા માં તેને સ્કૂલ ની એસ્ટ્રોનોમી વર્કશોપ માં એડમિશન લીધું આ પ્રથમ વખત આર્યન એ ટેલિસ્કોપ થી શનિ ગ્રહ ની સુંદર રિંગ જોઈ હતી બસ ત્યારથી તેમને એહસાસ થઈ ગયો હતો.

તેમને આગળ જીવન માં શુ કરવું છે પણ જ્યારે આર્યન એ તેના માતા પિતા ને તેના સ્વપ્ન વિશે વાત કરી તો તેમને તે સારું ના લાગ્યું કરિયર માટે પણ આર્યન તેના સ્વપ્નો ને ભૂલવા નો નહોતો.

આર્યને પૈસા બચાવવા ના ચાલુ કરી દીધા ખવા નું છોડતા થી સ્કૂલે ચાલતો જતો એવી રીતે પૈસા ની ગમેતે રીતે બચત કરી ને 500 રૂપિયા ભેગા કર્યા આ પૈસા થી તેને ટેલિસ્કોપ ખરીદ્યું ત્યાં તેના ઘર વાળા ને આ વાત પસંદના આવી.

તેમને આર્યન સાથે ચાર દિવસ સુધી વાત પણ નતી કરી તેના ટેલિસ્કોપ થી આર્યન રાત દિવસ તે આકાશ ને જ જોયા કરતો હતો અને ઘણું જલ્દી તેની મહેનત રંગ લાવી અને ખૂબ જલ્દી જ તેને લગભગ 14 વર્ષ ની ઉંમર માં જ એક ગ્રહ સોંધી નાખ્યો હતો.

આ વાત સમાચાર માં છપાઈ ગઈ આ જોઈ ને આર્યન ના માતા પિતા ચકિત થઈ ગયા તેના પહેલા બસ્તી માં થી કોઈ નો ફોટો સમાચાર માં છપાયો ન હતો હવે આર્યન ને ઘણી વિશ્વવિદ્યાલય મા થી લેક્ચર આપવા આમણત્રણ આવા લાગ્યા એવા માં આર્યન ને પ્રથમ મહીંના માં જ 30 હજાર રૂપિયા કમાઈ લીધા જણાવવા માં આવે તો તે સમયે આર્યન પૈસા કામવાવ ની સાથે સાથે તેનો અભ્યાસ પણ પૂરો કરતો હતો.

અત્યારે આર્યન 19 વર્ષ નો છે તે આર્થિક રીતે એટલો મજબૂત છે કે તેને તેના માતા પિતા ને પ્રથમ વખત પ્લેન માં બેસાડ્યા છે તેની સાથે તેને એક મોંઘી રેસ્ટોરન્ટ માં જમવા નું પણ જમાડયું હવે તે ખૂબ જલ્દી તેના માતા પિતા ને એક હોટલ માં રહેવા મક્લવા ના છે રસપ્રદ વાત એ છે કે તેજ હોટલ માં તેના પિતા ચોકીદારી કરતા હતા આર્યન આપણા માટે એક ખૂબ મોટી પ્રેરણા સ્વરૂપે છે તેને દુનિયા ને બતાવી દીધું કે તમારા સ્વપ્ન કેટલાય મોટા કેમ ન હોય પણ તેને પુરા કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top