આંતકીયોના હુમલા કામયાબ ના થાય અને એમની કોઈ પણ ગોળી સુરક્ષા બળ ના જવાની છાતીને વાગી ના શકે એના માટે કેન્દ્ર સરકારે ખુબ તૈયારી કરી લીધી છે
પછી કોટ માં ને પોતાના બેટો અને કોઈ પત્ની ને પોતાનો સુહાગ નહીં ખોવું પડે એ લક્ષ્ય થી કેન્દ્ર સરકારે કાશ્મીરમાં આંતકીયોથી લડી રહેલા સીઆરપીએફ કર્મચારીઓને અત્યાધુનિક સુપર બુલેટ પ્રુફ જેકેટ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રોબ્લેમ એ છે કે આંતકીયો હાથે દુશ્મન દેશના હથિયાર આવી ગયો હતો જેના આગળ બુલેટ પ્રૂફ વાહન પણ બેકાર થઇ રહ્યા છે.
આંતકી હવે સ્ટીલ ચીન માં બનેલી સ્ટીલ ગોળી નો ઉપયોગ સુરક્ષાબળોના જવાન હુમલો કરવા કરે છે એ ગોળીઓ બુલેટ પ્રૂફ જેકેટ પર ભારી પડી રહી હતી.
12 જૂનના અનંતનાગમાં સુરક્ષાબળોના એક નાકા પર થયેલા આંતકી હુમલામાં આજ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે આ હુમલામાં પાંચ સીઆરપીએફ કર્મી અને રાજ્ય પોલીસ ના એક અરશદ ખાન શહિદ થઇ ગયા હતા
આ હુમલા પછી લાગ્યું કે સુરક્ષા બળોનું રક્ષા કવચ કમજોર પડવા લાગ્યું છે એનાથી સુરક્ષા એજન્સીઓ નજરમાં આવી ગઈ છે.
એના પછી સીઆરપીએફ એ કાશ્મીરમાં જવાનો અને અધિકારીઓ ને વધારે સુરક્ષા કવચ પ્રદાન કરવાનો ફેંસલો કર્યો છે
સ્ટીલ બુલેટ જેવી ઘાતક ગોળીઓ તે અધિકારીઓને નાકામ બનાવાના સમર્થ બુલેટ પ્રૂફ જેકેટ ખરીદવાનો ફેંસલો કર્યો છે.
સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારી બતાવ્યું કે અત્યાધુનિક બુલેટ પ્રૂફ જેકેટ ખરીદવાનું એક ચરણ પૂરું થઇ ગયું છે.
અને એની પહેલો સ્ટોક આગલા થોડા દિવસોમાં કાશ્મીર આવી જશે ત્યાર સુધી વાદીઓમાં તૈનાત જવાનોને પુરી રીતે સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એમને બતાવ્યું કે સ્ટીલ બુલેટ નો કાશ્મીરમાં પહેલી વાર ઉપયોગ વર્ષ 2017 ના દરમિયાન જોવા માં આવ્યો હતો.
લીતપોર માં સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવા વાળા જૈશ ના આત્મઘાતી આંતકી હુમલા માં એ જ સ્ટીલ બુલેટ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આંતકીયો દ્વારા દાગવામાં આવેલી ગોળીઓ એક આસિસ્ટન્સ કમાન્ડેટકી બુલેટ પ્રૂફ જીપ્સી ભેદવામાં સફળ રહી હતી અને એક સીઆરપીએફ ના જવાન શહિદ થઇ ગયા છે.
રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય થી જોડાયેલા અધિકારીઓ મુતાબિક,સ્ટીલ બુલેટ સિવાય બીજા ઘાતક હથિયારોને જેલવા માટે સમર્થ અત્યાધુનિક બુલેટ પ્રૂફ જેકેટ ના નિર્માણ અને આપૂર્તિ માટે ભારતીય એસએમપી કંપની થી 639 કરોડ રૂપિયામાં અનુબંધ કરવામાં આવ્યો છે.
કંપની એ પહેલો સ્ટોક થોડા સમય પહેલા રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય ના સબંધિત પ્રશાસન ને સોંપી છે. ત્યાં જ રક્ષા મંત્રી એ કહ્યું કે એક લાખ 86 હજાર બુલેટ જેકેટ ખરીદવાનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે.
જેમાં આ વર્ષમાં માર્ચ 10 હજાર આવી ગયા છે એમને કહ્યુકે 37 હજાર બુલેટ પ્રૂફ જેકેટ ઓક્ટોમ્બર સુધી આવશે અને આગલા વર્ષે એપ્રિલ સુધી 1 લાખ 86 હજાર બુલેટ પ્રૂફ જેકેટ ની ડિલિવરી થઇ જશે