આપણે ટીવીની દુનિયામાં એવી અનેક અભિનેત્રી ઓ ને જોઈ પણ છે અને તે અભિનેત્રી ઓ ઉપર ફિદા પણ થયા હશે પણ તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે તે આટલી બધી સુંદર દેખાવ નારી અભિનેત્રી ઓ કેટલી ખરાબ હશે મારો મતલબ છે કે ગુસ્સા વાળી કોઈને ટીપવા વાળી બની શકે છે તો આ સાચું છે.
આજે અમે અમુક એવી જ અભિનેત્રી ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના વિશે તમે વાંચી ને તમે કહેશો કે વિશ્વાસ નથી બેસતો કે આવું પણ હોઈ શકે એટલે વિશ્વાસ નથી બેસતો કે આ અભિનેત્રી ઓ કોઈ ને ટીપી પણ શકે છે.
કંગના રનોઉત
આ નામ જ્યારે પણ મો ઉપર આવે છે બોલિવૂડ ની કવીન નજર માં દેખાય છે પણ ગણા લોકો ને ખબર છે કે કંગના એ પોતાના બોયફ્રેન્ડ આદિત્ય પંચોલી ઉપર ફીઝીકલ હોવા અને ખરાબ વર્તન માટે આરોપ પણ લગાડ્યો છે કંગના ના પ્રમાણે આદિત્ય એ તેના પર ખરાબ વર્તન કર્યું હતું અને આદિત્ય એ કહ્યું હતું કે કંગના ના મગજ માં પ્રોબ્લેમ છે તે ગમેતે ઉપર હાથ ઉપાડે છે સૂત્રો ના પ્રમાણે જોઈએ તો બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.
પ્રીતિ ઝીન્ટા
પ્રીતિ ઝીન્ટા ને બોલિવૂડ માં ડિમ્પલ ગર્લ તરીકે ઓળખવા માં આવે છે સાંભળવા માં આવ્યું છે કે 2005 માં તે નેશ વાડિયા ને ડેટ કરતી હતી અને ખબરો ના પ્રમાણે તમને વચ્ચે એક દિવસ પબ્લિક વચ્ચે ઝગડો થયો અને બંને અલગ થઈ ગયા કહેવા માં આવે છે કે બંને એ એક બીજા સાથે હાથા પાઇ કરી હતી અને એ પણ બધા પબ્લિક વચ્ચે.
કરિશ્મા કપૂર
તેમને કોણ નથી ઓળખતું ક્યારેક તે બોલિવૂડ ની જાણ તો ક્યારેક પરદેશી ની કવીન હોવા કરતી હતી જણાવવા માં આવે છે કે સંજય કપૂર સાથે તેમને લગ્ન કરી દીધા હતા પણ તેમનું જીવન તેમની સાથે અમુક વર્ષ સુધીજ ચાલ્યું અને બંને અલગ થઈ ગયા એવા માં બંને એ કુરત માં એક બીજા ઉપર હાથ ઉપાડયા હતા તેવા આરોપ હતા.
દીપશીખા નાગપાલ
ખૂબ સુંદર દેખાવનારી આ અભિનેત્રી પણ બીજા થી ઓછી નથી તેમને પણ પોતાના પતિ કેશવ આરોડા સાથે માર પિટ કરી હતી પણ આ આરોપ લગાવેલો છે કે તમને પતિ કેશવ આરોડા તેમની સાથે હંમેશા માર પિત કરતા હતા પણ બંને બાજુ થી આરોપો લગાવાયા હતા અને અત્યારે આ બધું વિચારવા પર મજબુર છે કે સાચું શુ છે પણ બંને અલગ અલગ રહે છે.
એશ્વર્યા રાય બચ્ચન
હું તેમનું નામ લખવા નતો માગતો પણ વાત અહીંયા બોયફ્રેન્ડ ને ટીપવા ની ચાલે છે તો આ પાછળ ક્યાંથી રહેતી કહેવામાં આવે છે કે સલમાન ખાન અને તેમના સબન્ધ ગણા આગળ સુધી વધી ગયા હતા અને સલમાને એશ્વર્યા ને મેળવવા ની જીદ પકડી રાખી હતી પણ બંને અલગ થઈ ગયા સલમાન ના સામે એશ્વર્યા એ એફ આર આઈ ફાડાવી દીધી હતી.