પોતાની પત્ની સાથે રાત્રે કર્યું એવું કે, બીજા દિવસે સાસરી વાળા એ ખાટલે બાધીને 6 કલાક સુધી ધોધમાર માર્યો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો..

મહિલાના જીવનમાં લગ્નનું ખૂબજ મહત્વ હોય છે.દરેક મહિલાની ઈચ્છા હોય છે કે મારું પણ લગ્ન સારા ઘરમાં થાય અને મારો પતિ પણ મને ખૂબજ પ્રેમ કરે અને હું પણ તેમણે ખુબજ પ્રેમ કરું,જ્યારે મહિલાના ઘરમાં તેના લગ્નની વાત ચાલતી હોય છે ત્યારે તે મનો મન ખૂબજ ખુશ થાય છે.કારણ તેને લગ્ન પછી ઘણા સપના જોવા હોય છે.જે તે પૂરા કરવા માગતી હોય છે.

પતિ અને પત્ની વચ્ચેનો સબંધ વિશ્વાસનો હોય છે.અને આ વિશ્વાસના આધારે પોતાનું આખું જીવન જીવવાની કસમો ખાય છે.પતિ અને પત્ની વચ્ચે જગડા થાવ તે સામાન્ય વાત છે.પરંતુ આ જગડાં કેટલી વાર ખૂબજ મોટું રૂપ લેતા હોય છે.અને તેનું પરિણામ ઘણું ભયંકર હોય છે.અને અમે આ લેખમાં તમને એક એવા કિસ્સા વિશે વાત કરવાના છે જે તમે જાણીને ચકીત થઈ જશો.

આ કિસ્સો ઉત્તર પ્રદેશના આગરામાં વિસ્તારો માંથી સામે આવ્યો હતો. એક વ્યક્તિને સાસરીમાં બંધ બનાવીને ખુબજ માર્યો હતો.આ વ્યક્તિ પર આરોપ છે કે તે પોતાની પત્ની સાથે ખૂબજ માર જુડ કરતો હતો એટલા માટે પત્નીએ પોતાના માતા પિતાને આ વાત જણાવી હતી.અને થોડાક દિવસો પછી આ પતિની પત્નીના ધાડપકડ કરીને ઘરે લઈ જઈને. બે દિવસ સુધી તેને ખાટલા સાથે બાંધીને મારવામાં આવ્યો અને તેનો વીડિયો પણ રેકોર્ડ કરી લેવામાં આવ્યો. સાથે-સાથે તેને એમ પણ કહેવામાં આવ્યું કે, પત્ની પર હાથ ન ઉઠાવે. અને આ વિડિયો સાસરીમાં પક્ષ ને પણ મોકલવામાં આવ્યો હતો.તે પછી તેને છોડવામાં આવ્યો હતો.પરંતુ પીડિતે કોઇ ફરિયાદ કરી નહીં, પરંતુ છોકરીના પરિવારના પાંચ લોકો પર શાંતિ ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઘટના પિનાહટ પોલીસ વિસ્તારની છે. બિહડના વસેલ ગામ ની છે.આ યુવતીનું લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું.અને ફતેહાબાદના રહેવાસી સુભાષ સાથે થયાં હતાં. પરંતુ લગ્નના થોડાક સમય પછી બંને વચ્ચે જગડા થતાં હતા અને સુભાષ તેની પત્નીને ખૂબજ મરતો હતો.એટલ માટે પત્ની પોતાના પિયર ગતી રહી હતી.પરતું થોડાક દિવસો પછી પત્નીને લેવા માટે ગયો હતો.ત્યાં જ સાસરિયાં સાથે તેનો ઝગડો થઈ ગયો.

સુભાષના પિતાના જણાવ્યા અનુસાર, સુભાષ પોતાની પત્ની સાથે દરોજ જગડ તો હતો.તેમને આરોપ મૂક્યો કે મંગળવારે બહુ ને લેવા માટે પિયરિયાં આવ્યાં અને સાથે લઈ ગયા. તેને બાંધીને ખૂબજ માર્યો હતો. શુક્રવારે વીડિયોના આધારે પોલીસે એક્શન લીધાં.પોલીસના જણાવ્યા અનુસાર ,સુભાષ તેની પત્નીને મરતો હતો.અને છોકરીનાં પિયરીયાં આવ્યાં તો, મારપીટની આવી પરિસ્થિતિ ઊભી થઈ. છોકરીના પિતા અને કાકા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.અને તેમણે 3 મહિના ની જેલ કરવામાં આવી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top