પ્રેગ્નેન્ટ મહિલાઓ ખાવથી લઈને રોજની ક્રિયાઓને લઈને ઘણી સાવચેતી રાખવી પડે છે.આ દરમિયાન ખૂબ સજાગ રહેવું પડે છે જેથી તેના સ્વાસ્થ્યને અસર ન થાય.ઘણીવાર એવું જોવા મળે છે કે પ્રેગ્નેન્ટ મહિલાઓ ખોરાકને લઈને ઘણું વિચારવું પડે છે.
આવા અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે ચોકલેટ ખાવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ફાયદાકારક છે.એટલા માટે પ્રેગ્નેન્ટ મહિલાઓએ ચોકલેટ ખાવાનું ટાળવું જોઈએ નહીં.અભ્યાસ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન ચોકલેટ ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે અને તેના છ ફાયદા થાય છે.
ખુશહાલ બાળક.
ફિનલેન્ડમાં કરેલા અભ્યાસ અનુસાર,જે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન ચોકલેટનું સેવન કર્યું હતું ,તેમનું બાળક ખુબજ ખુશહાલ હતો.
તનાવનું સ્તર ઓછું કરે છે.
પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓમાં તણાવ જોવા મળે છે.રિસર્ચ કહે છે ચોકલેટ ખાવાથી તમને તણાવના સ્તર ને ઘટાડવામાં મદદ કરે છે.અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવનું સ્તર ઘણું ઓછું કરવામાં મદદ કરે છે.
ગર્ભપાતની આશંકા ઓછી કરવી.
ઘણીવાર જોવામાં આવે છે કે પ્રેગ્નન્સીના સમયે ગર્ભપાતની સમસ્યા થઈ જાય છે.ગર્ભપાતને રોકવા માટે કોઈ એવો ઉપાય નથી કે કરી શકાય પરંતુ તે ચોકલેટ ખાવાથી ઘટાડી શકાય છે.જે મહિલાઓ દૈનિક ચોકલેટ ખાય છે,તેઓ પ્રથમ ક્વાર્ટરમાં ગર્ભપાત થવાની આશંકા છે 20 પ્રતિશત ઓછી થાય છે.
વજનને ઠીક કરવા માટે.
પેગ્નેન્સીમાં ચોકલેટનો એક ટુકડો તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.આ સિવાય વજન સારું રાખવા અને કોલેસ્ટરોલના સ્તરને ઓછું કરવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ.
પ્રિક્લેમ્પસિયાનું જોખમ ઓછું.
પ્રિક્લેમ્પસિયા એ એક સ્થિતિ છે જેમાં પેગ્નેન્સી દરમિયાન હાઈ બીપીને કારણે સ્ત્રીના કેટલાક અંગો જેમ કે કિડની,લીવર.વગેરે યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે.ચોકલેટનું સેવન પ્રિક્લેમ્પ્સિયાને 50 ટકા જોખમોને ઘટાડી શકાય છે.
ગર્ભનો સારો વિકાસ.
ઘણા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે મહિલાઓ દ્વારા પ્રેગ્નન્સીમાં ચોકલેટ ખાવાથી ગર્ભનો સારો વિકાસ થાય છે.