પ્રિયંકા ગાંધી ફરી એક વાર મેદાનમાં,કેન્દ્ર અને UP સરકાર પર કર્યા પ્રહાર, ભાજપ સરકારને લઈ ને પણ કહ્યું આવું..

આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ કમોશમી વરસાદ થયો છે.જેથી ખેડૂતો ને ખૂબ જ નુકશાન થયું છે.અને ખેડૂતો સંકટમાં આવી ગયા છે.કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કેન્દ્ર સરકાર પર ખેડૂત આત્મહત્યાને લઈને આવેલાં રિપોર્ટની સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.અને આકરો પ્રહાર કર્યો છે.જ્યારે ઉત્તર પ્રદેશના વિજળી વિભાગના કર્મચારીઓના પીએફના પૈસા અટકાવવાને લઈને ભાજપની પ્રદેશ સરકાર પર નિશાન  સાધ્યુ હતુ. અને કેન્દ્ર અને યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

પ્રિયંકા ગાંધી એ ભાજપ પર પ્રહાર કર્યો હતો. અને કોંગ્રેસ મહાસચિવે ટ્વીટમાં લખ્યુ, ભાજપ સરકારનાં લોકો સચ્ચાઈથી આટલા કેમ ડરે છે. ભાજપ સરકારમાં ખેડૂત સતત આત્મહત્યા કરી રહ્યા છે.તેમની સામે કોઈ પગલું કેમ ઉઠાવતા નથી. ખેડૂતોને પાક વીમો કેમ આપતા નથી.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂતોની સમસ્યા ઉકેલવાની જગ્યાએ ખેડૂત આત્મહત્યાના રિપોર્ટ સાથે છેડછાડ કરવાનું અને તેને દબાવીને રાખવાનું યોગ્ય લાગ્યુ છે. અને પ્રિયંકાએ UP સરકાર પર હુમલો કરતાં પહેલાં ટ્વીટમાં લખ્યુ, “ઉત્તર પ્રદેશ વિજળી વિભાગનાં કર્મચારીઓએ સ્પષ્ટ કહી દીધુ છે.

તેમને DHFL પર જરાય વિશ્વાસ નથી. જેથી તેમનો કોઈ વિશ્વાસ કરવા જેવો નથી. તેમના પીએફનાં પૈસાનો હિસાબ સરકારને આપવો પડશે.આમ કહી પ્રિયંકા ગાંધી એ મોદી સરકાર લર પ્રહાર કર્યા હતા.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભાજપ સરકાર જવાબદારી લેવાથી ભાગી કેમ રહી છે. કર્મચારીઓને ઘરમાં લગ્ન, બાળકોનાં ભણતર અને અન્ય કામો માટે પૈસા જોઈએ.આમ કહી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી એ ભાજપ સરકાર લર આકાર પ્રહાર કાર્ય હતા.

આ ઉપરાંત પ્રિયંકા ગાંધી એ બીજું પણ એક ટ્વીટ કર્યું હતું.અને અન્ય એક ટ્વીટમાં લખ્યુ, “UP સરકારે દરેક કર્મચારીને સમય પર પૈસા અપાવવાની જવાબદારી પોતે લેવી પડશે,એજ ન્યાય છે.આમ કહી ભાજપ પર આકારો પ્રહાર કર્યો હતો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેમણે કેન્દ્ર સરકારને ખેડૂતોને સાચી કિંમત,સુવિધાઓ અને સન્માન આપવુ જોઈએ.મજબૂર ન કરીને મજબૂત બનાવવા માટે કહ્યુ છે.આમ પ્રિયંકા ગાંધી એ ભાજપ પર આ મોટું નિવેદન આપ્યું હતું.પોતાના બીજા ટ્વીટમાં તેમણે ખેડૂતોને કથિતરૂપથી ડુંગળીની સાચી કિંમતો ન મળવાને લઈને સરકાર પર હુમલો કર્યો છે.અને ભાજપ સરકાર પર ખેડૂતો ના ન્યાય વિશે પણ આકાર પ્રહાર કર્યા હતા.આ ઉપરાંત પ્રિયંકા ગાંધી એ કહ્યુકે, ખેડૂતોને એક કિલો ડુંગળી પર આઠ રૂપિયા જ મળી રહ્યા છે. અને બજારમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા કિલો છે.આમ ડુંગળી ના ભાવ માટે પણ તેમને કહ્યું હતું.અને ખેડૂતો ને ન્યાન આપે તે માટે પણ ભાજપ સરકાર પર નિવેદન આપ્યું હતું.

આ ઉપરાંત પ્રિયંકાએ લખ્યુ, ભાજપ સરકારે ખેડૂતોની કેવી દુર્દશા કરી રાખી છે?ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે.ડુંગળીની વધતી કિંમતોને રોકવા માટે બહારથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.અને ખેડુતો ને ન્યાન નથી મળી રહ્યો.ખેડૂતો ને મારવાનો વારો આવ્યો છે.પરંતુ આપણા ખેડૂતોએ મહેનત કરીને ઉગાવેલી ડુંગળીની સાચી કિંમત મળી રહી નથી.અને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.ખેડૂતોને એક કિલો ડુંગળી પર આઠ રૂપિયા મળી રહ્યા છે અને બજારમાં એક કિલો ડુંગળીની કિંમત 100 રૂપિયા છે. આ શું થઈ રહ્યુ છે. આમ કહી પ્રિયંકા ગાંધી એ ટ્વીટ કર્યું હતું.અને મોદી સરકાર પર આકારો પ્રહાર કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top