પતિ ખુદ પોતાની પત્ની ને તાંત્રિક સાથે સેક્સ કરવાનું કહેતો હતો, પત્ની એ સેક્સ કરવાની ના પાડતા પતિએ કર્યું એવું જાણી ને થઈ જશો દંગ

આપણે એવા કિસ્સાઓ તો ઘણાં જોયા હશે કે પત્નીનો બીજા કોઈ વ્યક્તિ સાથે સબંધ હોય, પરંતુ આ કિસ્સો વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો વાંચો વિગતે. આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરની છે. આ ઘટના વાંચીને તમે પણ વિચારમાં પડી જશો.આ ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરથી એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં પતિ તેની પત્ની ને એક તાંત્રિક સાથે સેક્સ કરવાનું કહી રહ્યો હતો. પરંતુ તે મહિલાના તાંત્રિક સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરતા પતિએ તેને નદીમાં ડુબાડી દીધી હતી. શુક્રવારે પોલીસે આ વાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરૂવારની છે અને મહિલાના પતિ અને તાંત્રીકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યા અનુસાર મહિલાના નાબાલિક દિકરાએ તેના પિતા માનપાલ દ્વારા માતાને નદીમાં ડુબાડી દેતા જોયું હતું. તેણે જણાવ્યું કે પિતાએ તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. આમ તેના પીતા ની પણ ધરપકડ કરવામાં આવી છે. અને તમને પણ ગિરફ્તાર કરવામાં આવશે. આ ઘટના વિશે મહિલાના ભાઈ એ પોલીસ સ્ટેશનમ ફરિયાદ પણ નોંધાવી છે.

એસએસપી આકાશ કુલહરિએ જણાવ્યું, ‘મહિલાના ભાઈ રાજેશ કુમારએ બે-બે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ભાઈએ જણાવ્યું કે ગભરાયેલી બહેને બે દિવસ પહેલા તેને ફોન કર્યો હતો અને તેની પાસે મદદ માગી હતી.

મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘મામલો ત્યાંરે ઠાળે પડી ગયો હતો પરંતુ ગુરૂવારે માનપાલે પત્નીને નજીકની નદી પાસે જવા માટે રાજી કરી લીધી અને ત્યાં લઈ જઈને તેને ધક્કો મારી દીધો.

’પત્નીને નદીમાં ડુબાડી દીધા બાદ માનપાલ અને તાંત્રિક, જેની ઓળખ સંતોષ દુર્ગાદાસના રૂપમાં કરવામાં આવે છે, તે પાડોશના ગામમાં ભાગી ગયા.આમ જણાવી મહિલાના ભાઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.અને તેમને પકડવાની વિનંતી કરી હતી.

તેમ છતાં મહિલાના ભાઈ એ પણ તેમને શોધવાની કોશિશ કરતો હતો.આ પછી પોલીસ એ તે બન્ને ની શોધ કરવાનું ચાલુ કરી દીધું.અને તે બન્ને ને ખૂબ શોધ્યા હતા. ત્યારબાદ કુલહરિએ જણાવ્યું કે, ‘ફરિયાદ મળ્યા બાદ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પોલીસને નદીમાંથી મહિલાની લાશ પણ મળી ગઈ છે.

તેમણે જણાવ્યું કે સંતોષ દુર્ગાદાસના પૂર્વમાં આપરાધિક રેકોર્ડ ધરાવે છે. ગયા વર્ષે તેની પાસેથી મોટી માત્રામાં હેરોઈન પકડવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગિરફ્તાર કરી દેવામાં આવ્યા હતા. અને તેમને સજા પણ મળી હતી. અને તેઓ નું આ રેકેટ પણ બંધ કરવા માં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top