આવા કિસ્સા આપણને ભારતમાં વારંવાર જોવા મળતા હોય છે અને સેક્સને હજુ પણ એક બદીની માફક જોવામાં આવે છે અને જેમાં મહિલાઓ વધારે ભાગ ભજવે છે તો ખાસ કરીને લગ્ન બાદ અહીં મહિલાઓ તરફથી આશા રાખવામાં આવે છે કે તે પોતાના પતિ સિવાય કોઈ અન્ય પારકા પુરૂષ સાથે કોઈ પણ પ્રકારના શારિરીક સંબંધો ના રાખે. પણ આ સ્ત્રીઓ આવું કરતી હોય છે જે પુરુષ કરતા વધારે મહિલાઓ વધારે લફરબાજ હોય છે. લગ્નેત્તર મહિલાના અફેરને ભારતમાં ખોટી રીતે જોવામાં આવે છે. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના તાજેતરના અહેવાલ પર નજર કરવામાં આવે તો ભારતીય આ મામલે હવે વધારે બોલ્ડ થતા જાય છે જેમાં પહેલા પુરુષોની સંખ્યા વધારે હતી અને હાલમાં જોવામાં આવે તો મહિલાઓની સંખ્યા વધી રહી છે.
પણ અહીંયા એવું પણ જોવામાં આવ્યું છે કે એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડનના એક રિસર્ચમાં અહીંયા 55 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે એવું છે કે તે પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરૂષો સાથે સંબંધો ધરાવે છે અને આ મહિલાઓ રોજબરોજના દિવસોમાં વધારે લફરબાજ થઈ ગઈ છે પણ જ્યારે લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે સંબંધો ધરાવતા પુરૂષોની સંખ્યા 45 ટકા છે તેવું કહેવામાં આવ્યું છે.
ગ્લીડનની માર્કેટિંગ ડાયરેક્તર સોલેન પૈલેટના જણાવ્યા પ્રમાણે રોમાંસ અને બેવફાઈ મામલે ભારતીય મહિલાઓ ખુબ જ ખુલા વિચારો ધરાવે છે અને આ મહિલાઓ બહારના પુરુષો સાથે વધારે પ્રમાણમાં સબંધ ધરાવે છે અને આ મહિલાઓના પતિ હોવા છતાં પણ આ મહિલાઓ આવું કામ કરતી દેખાય છે. ગ્લીડન લોકોને એવી તક પુરી પાડે છે જેમાં તે પોતાના પાર્ટનર સાથે સંબંધોને અસર ના પહોંચે તે રીતે પોતાની રીતના વિચારો ધરાવતા અન્ય વ્યક્તિ સાથે નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે. આ મહિલાઓ વારંવાર આવા કાર્ય કરતી હોય છે અને જેના કારણે ઘરમાં ઘણા પ્રકારના ઝગડા પણ થતા હોય છે અને આ મામલે ઘણા ઝગડા થતા હોય છે.પણ જ્યારે તેમના પતિઓ વિશે વાત કરીએ તો તેમણે આની કઈ ખબર હોતી નથી. ગ્લીડનને આ રિસર્ચ ઓનલાઈન કરાવ્યું હતું જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, પુણી, અમદાવાદ અને હૈદરાબાદ જેવા દેશના મોટા શહેરોના 1600 લોકોએ ભાગ લીધો હતો. પણ અહીંયા પુરુષોની સંખ્યા ખૂબ જ ઓછી હતો અને જો આ અહેવાલ મુજબ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ પુરૂષોની સરખામણીએ એ મહિલા ઓની સંખ્યા વધારે હતી અને જે નિયમિત રૂપે પોતાના પતિ ઉપરાંત અનુઅ પુરૂષો સાથે શારીરિક સંબંધો ધરાવતી હતી તે મહિલાઓની સંખ્યા વધારે હતી.
પણ જ્યારે તેનું સર્વ બનાવવામાં આવ્યું હતું ત્યારર આ સર્વે પ્રમાણે પતિ ઉપરાંત અન્ય પુરૂષ સાથે નિયમિત શારીરિક સંબંધ બાંધનારી મહિલાઓની સંખ્યા 40 ટકા છે અને જ્યારે પુરુષોનું સર્વે કરવામાં આવ્યું તો 26 ટકા પુરૂષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય મહિલા સાથે નિયમિત રૂપે સેક્સ કરે છે અને શારીરિક સંબંધ ધરાવે છે.
પણ જ્યારે રિસર્ચમાં ભારતના લગભગ 50 ટકા પરણેલા પુરૂષોએ એ વાતનો સ્વિકાર કર્યો છે અને આ મહિલાઓ તેમના પતિ સિવાય પણ તે બીજા પુરુષો સાથે સબંધ રાખે છે તેવું જણાવવામાં આવ્યું છે અને પોતાના જીવનસાથી ઉપરાંત પણ કોઈ અન્ય સાથે ઈંન્ટિમેટ સંબંધો ધરાવે છે અને તે પ્રમાણે આ લોકો પોતાના જ્યારે 47 ટકા લોકોનું માનવું છે કે, તે પોતાના પાર્ટનર ઉપરાંત કોઈ બીજા સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં છે જ્યારે 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેંડની વાત સ્વિકારી છે.
જ્યારે અહીંયા રિસર્ચ પ્રમાણે વાત કરવામાં આવે તો 48 ટકા લોકો ભારતીયો માને છે કે તે એક સમયમાં બે લોકો સાથે પ્રેમ કરવો મુશ્કેલ છે અને જણાવ્યું છે કે જ્યારે 46 ટકા લોકોનું માનવું એવુ છે કે દગો આપવા છતાંયે તેમનો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઘટતો નથી અને આ મહિલાઓ શારીરિક સંબંધ બાંધે છે અને જેના કારણે જ અફેરની જાણ થવા છતાંયે મોટા ભાગના ભારતીય પોતાના પાર્ટનરને માફ કરવા માં વિશ્વાસ રાખે છે તેવું જણાવાયું છે.