રાધનપુર વિધાનસભામાં અલ્પેશ ઠાકોર ને કરારી હાર મળતાં, ભાજપના કોઈ પણ જાહેર મંચ પર જોવા નથી મળ્યો, આ છે તેનું મોટું કારણ…

આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ભાજપના દિગ્ગજ નેતાઓની હાર થઈ છે.અને પક્ષ પલટો કરીને આવેલા નેતાઓની હાર થઈ છે.ત્યારે અલ્પેશ ઠાકોરનો ગઠ રાધનપુર બેઠક પર પણ હાર મળી હતી.ત્યારે 17 નવેમ્બરે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલ ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમાપન દરમ્યાન કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તથા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા.અને વીજ પણ અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં. જોકે રેલી માં શરૂઆતથી સમાપન સુધી એક વ્યક્તિની સૂચક ગેરહાજરી જોવા મળી અને એ હતી અલ્પેશ ઠાકોરની.અને અલ્પેશ ઠાકોર આ કાર્યક્રમમાં હજાર રહ્યા ન હતાં.

 

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.કેન્દ્રીય ગુહ પ્રધાન અને રાજનીતિ ના ચાણક્ય તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ના લોકસભા ક્ષેત્રમાં યોજાઈ રહેલી ગાંધીયાત્રામાં ત્રણેય દિવસ ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આગેવાની લીધી હતી.અને ભાજપના બીજા પણ અન્ય લોકો હજાર રહ્યા હતાં.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમદાવાદના ધારાસભ્ય થી માંડી કોર્પોરેટર, ભાજપના પદાધિકારીઓ તથા કેબિનેટ પ્રધાને યાત્રામાં જોડાયા હતા.આમ દરેક કાર્યકર્તાઓ હજાર રહી આ કાર્યક્રમમાં શોભા વધારી હતી.ત્યારે અલ્પેશ ઠાકોર યાત્રા થી દુર રહયા. અને તે યાત્રામાં આવ્યા ન હતાં.આ વાત તમામ લોકોના આંખે ઉડીને એટલે પણ વળગી કેમ કે મગળવારે ગાંધી યાત્રાનો પ્રારંભ રાણીપથી કરવામાં આવ્યો હતો.

અને આ યાત્રા યોજવામાં આવી હતી.આ ઉપરાંત જ્યાથી અલ્પેશ ઠાકોરનું નિવાસ્થાન લગભગ 400 મીટરના અંતર પર હતુ. તેમ છતાં અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેના તથા અલ્પેશ ઠાકોરના સમર્થકો યાત્રાથી અળગા રહ્યા હતા.અને અલ્પેશ ઠાકોર આ યાત્રામાં આવ્યા ન હતાં. અને ઠાકોર સેના પણ આવી ન હતી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુજરાતની રાજનીતિ પર અમિત શાહની સીધી નજર રહે છે.અને તેઓ દરેક વસ્તુઓ પર નજર રાખતાં હોય છે.ચૂંટણીમાં ઉમેદવાર ના નામની પસંદગી હોય કે પછી સરકારના મંત્રાલય ના ફાળવણી હોય કે પછી સંગઠન ની નિમણુકો હોય અમિત શાહ ની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે અને એ જ કારણ છે કે અમિત શાહ જ્યારે પણ ગુજરાત માં આવે છે.

ત્યારે કાર્યકર્તાઓ થી માંડી નેતાઓ ની શુભેચ્છા મુલાકાત માટે લાંબી કતાર લાગે છે.અને અમિત શાહ જ્યારે પણ ગુજરાત માં આવે છે ત્યારે ભારે ભીડ જોવા મળે છે. સાથે જ તેમના મત વિસ્તારમાં કાર્યક્રમમાં મોટા ભાગે બધા હાજરી આપતા હોય છે.અને તમામ લોકો અહીં હજાર રહેતા હોય છે.તેમજ કાર્યક્રમ સફળ કરવા એડી ચોટી નું જોર પણ લગાડવામાં આવે છે.અને તમામ યોજનાઓ કરવામાં આવે છે. આ તમામ બાબતો થઇ અલ્પેશ ઠાકોર પણ ખૂબ સારી રીતે વાકેફ છે તેમ છતાં તેમના ઘર ની નજીકની નીકળેલી યાત્રા ના ગેરહાજરી ને સૂચક માનવામાં આવી રહી છે.અને તે ભાજપની આ યાત્રામાં હાજર રહ્યા ન હતા.તે પાર્ટીમાં ચોક્કસ પ્રકારનો સંદેશ આપવા માંગતા હોય એવું લાગી રહ્યું છે.અને કોઈ ખાસ સંદેશ આપવા માંગે છે તેમ લાગી રહ્યું છે.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોની સેના પણ આ યાત્રામાં હાજર રહી ન હતી.આ ઉપરાંત જોકે સૂત્રો ની માનીએ તો અલ્પેશ ઠાકોરને આજે પણ ભાજપનો એક ચોક્કસ વર્ગ સ્વીકારતો નથી. જેના કારણે તેઓ પણ નથી ઇચ્છતા કે અલ્પેશ ઠાકોર અમદાવાદ કે પ્રદેશના કાર્યક્રમ હાજરી આપે.અને તેની શોભા વધારે.જેના કારણે મેસેજ પણ યોગ્ય રીતે અને યોગ્ય સમયે આપવામાં નથી આવતો.અને કોઈ જાણકારી આપવામાં આવતી નથી.રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ના સારથી બનેલા શંકર ચૌધરી હોય કે પછી અલ્પેશના સાથીદાર ધવલજી ઝાલા યાત્રામાં જોડાયા પરંતુ અલ્પેશ ઠાકોરએ યાત્રાથી પોતાને અલગ જ રાખ્યો હતો.અને તેમને જાહેર કરતા નથી.જો કે અલ્પેશ ઠાકોર ની ગેરહાજરી હોય એવી આ પહેલી ઘટના નથી.અને આ પહેલી વાર તેઓ ગેરહાજર રહ્યાં છે.

સૂત્રોનું માનવામાં આવે તો રાધનપુર માં અલ્પેશ ઠાકોર ની હાર નો ડંખ હજુ પણ છે અને હાર પાછળ ક્યાંય ભાજપના જ કેટલાક લોકો જવાબદાર હોય એવું હજુ પણ તેઓ માને છે.અને એવું ઓન મણિ રહ્યા છે કે ભાજપના કેટલાક નેતાઓ નો હાર પાછળ હાથ હતો. આ અંગે રજુઆત પણ પાર્ટીમાં કરી છે.અને જાણકારી ન્જ વાત કરી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વિધાનસભાના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપ ના કોઈ પણ જાહેર મંચ પર જોવા મળ્યા નથી.અને કોઈ પણ જાહેર મંચ માં ગયાં નથી. તે કમલમમાં યોજાયેલ પ્રદેશ બેઠક હોય કે પછી અમદાવાદ માં યોજાયેલ સ્નેહ મિલન હોય કે પછી જિલ્લા માં યોજાય રહેલા ભાજપના કાર્યક્રમો હોય. પોતાની કારમી હાર બાદ ભાજપમાં જ રહી ને ભાજપ થી અલગ મોરચો ખોલી દીધો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અલ્પેશ ઠાકોરે કર્યું છે.અને કોઈ ઓન કાર્યક્રમ માં હાજરીએ આપતાં નથી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.અને તે કાર્યક્રમ હાજર રહ્યા હતાં.અને કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં માત્ર ઠાકોર સેનાના જ પદાધિકારીઓ ઉપસ્થિત હતા.બીજા કોઈ અન્ય હાજર રહ્યાં ન હતાં.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભાજપ ના કોઈ નેતા હાજર ન હતા. રાધનપુરમાં શંકર ચૌધરી એ પણ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું એ મંચ પર અલ્પેશ ઠાકોર જોવા મળ્યા ના હતા.અને આ કાર્યક્રમમાં પણ તેમને હાજરી આપી ન હતી.

જોકે સ્થાનિકો કહે છે કે અલ્પેશ ઠાકોરને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું. તો દિવાળી બાદ અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને માત્ર ઠાકોર સેનાના જ કાર્યકર્તાઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેથી અલ્પેશ ઠાકોર હાજર રહ્યાં ન હતાં. આ ઉપરાંત તસમને જણાવી દઈએ કે ભાજપના કોઈ કાર્યકર્તાઓને બોલાવ્યા ન હતા. અમદાવાદમાં મોટા પાયે રીવરફ્રન્ટ પર ભાજપનો સ્નેહ મિલન કર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં પણ એમની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.આજે પણ એ જ ગેરહાજરી નું પુનરાવર્તન થયું.અને આ કાર્યક્રમમાં પણ અલ્પેશ ઠાકોર હાજર રહ્યા ન હતાં.

આ અંગે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એમણે પણ આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.અને તેમને પણ કોઈ સાચો જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરની ગેરહાજરી નો સ્પષ્ટ જવાબ પાર્ટીના પદાધિકારીઓ પાસે ન હતો.અને તેમને આ અંગે જણાવ્યું ન હતું.મહત્વ નું છે કે સંગઠન સરચનાની કામગીરી હાલ માં હાથ ધરાઈ છે ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદો સપાટી એ આવી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર ની ગેર હાજરી પણ અનેક સંકેતો આપી રહી છે. ત્યારે આ આંતરિક વિખવાદ નું શુ પરિણામ આવશે એ જોવું રહ્યું.અને અપેવાહ ઠાકોર કેમ આવું કરી રહ્યા છે તે જોવાનું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top