રાજકોટમાં ભાજપનાં બે નેતાઓની અંદરો અંદર બોલા ચાલી, બાવળિયા અને બોઘરા વચ્ચે જંગના તાર ખેંચાયા.

કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં બેસનાર બાવાડિયા નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.આ પહેલા તેમનો જમીન વિવાદ ને લઈ ને એક કેસ સામે આવ્યો હતો.આ ઉપરાંત રાજકોટના જસદણમાં ફરી ભાજપનો જૂથવાદ વકર્યો છે.અને ફસરી એક વાર આકાર પ્રહાર કરવા લાગ્યા છે.

આ વિવાદ બાવાડિયા અને બોધરા વચ્ચે જંગ જામી છે.બોઘરા જૂથ દ્વારા વોટ્સઅપ ગ્રુપમાંથી કુંવરજી બાવળિયા જૂથના સભ્યોને રિમૂવ કરવામાં આવ્યા છે.અને તેમને નીકળી દેવામાં આવ્યા છે.જેથી રાજકારણ વધુ ગરમાયુ છે.

ટીમ બીજેપી જસદણ નામના ગ્રુપમાં બાવળિયા અને બોઘરા જુથ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે.અને બંને જૂથ વચ્ચે અથડામણ જોવા મળી છે.ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ બોઘરા જૂથ અને બાવળિયા જૂથ આમને સામને આવી ચુક્યા છે.અને બંને એઓ બીજઉં જોડે જંગ કરી ચુક્યા છે આ ઉપરાંત ફસરી એક વાર સામ સામે આવી ગયાં છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નામ ન હોવા સહિતના મુદ્દે પણ અગાઉ ભાજપનો જૂથવાદ સામે આવી ચુક્યો છે.આમ બાવાડિયા અને બોધરા એક બીજાના સામ સામે આવી ને જંગના તાર ખેંચાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top