રાખી સાવંતે એક બે નહીં 5 ટોપલેસ વીડિયો કર્યા અપલોડ,જુઓ વીડિયો.

હમેશાં ચર્ચામાં રહેતી બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા માં છવાઈ જ જતી હોય છે.રાખી નો દાવો છે કે તેના લગ્ન થઈ ગયાં છે.

રાખીના લગ્ન થયા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથે કંઈક ને કંઈક શેર કરતી રહે છે.જોવા જેવી વાત એ છે કે તેણે હજુ સુધી કોઈને પોતાના પતિનો ચહેરો નથી બતાવ્યો. પરંતુ ઘણી વાર તેમના વિશે વાત કરતી જોવા મળેછે.

તાજેતરમાં જ રાખીએ સોશિયલ મીડિયા પર એક નહીં પણ પાંચ ટિક ટોક વીડિયો શેર કર્યા છે.આ વીડિયોમાં રાખી ટોપલેસ જોવા મળી રહી છે.

જેને કારણે તેના ચર્ચા જોર સોરથી ચાલી રહયા છે.થોડા સમય પહેલા જ તેમના ગીત ‘ચપ્પન ચુરી’ના લોન્ચિંગ સમયે રાખી સાવંતની ટ્રાન્સપરન્ટ ડ્રેસ જબરદસ્ત ચર્ચામાં આવી હતી.

તે જ સમયે, આ ડ્રેસને કારણે રાખીને ટ્રોલ પણ કરવામાં આવી હતી.બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને સ્પષ્ટતા પણ આપી હતી.

જોકે લોકો ને રાખી નો આ અંદાજ ખુબજ પસંદ આવે છે. વાત કરીએ પાંચ વીડિયો ની તો રાખી સાવંતે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

જેમાં તે બોલિવૂડના ટોપલેસ ગીતો પર એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં તેણે પોતાને કોઈ ધાબળાથી ઢાંકી રાખી છે.રાખી ફેન્સ ને આ વીડિયો ખુબજ ગમ્યાં છે.

વિડ્યો ને લઈને રાખીએ એ ઘણું બધું જણાવ્યું છે.જ્યારે દરેક વ્યક્તિ રાખીને પૂછે છે કે શું તે તેના પતિ માટે આ ગીતો ગાઇ રહી છે? જોકે, રાખીએ આમાં ન તો તેના પતિનું નામ લીધું છે કે કેપ્શનમાં પણ કંઇ લખ્યું નથી.

લોકો રાખીના પતિ વિશે જાણવા માટે એટલા ઉત્સુક છે કે તેના દરેક વીડિયો અને તસવીરમાં કેટલાક લોકો તો આવા જ સવાલો પૂછતા હોય છે.જેનાથી રાખી ઘણી વખતે કંટાળી પણ જતી હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top