રાખી ના પતિ ઉપર સસ્પેન્સ ચાલુજ છે શું? પહેલા કરવા ચોથ પર જોવા મળશે રિતેશ નું મુખ

અભિનય ની રાણી રાખી સાવંત નું લગ્ન અત્યારે પણ લોકો માટે એક મોટો પ્રશ્ન છે કારણ કે રાખી એ લગ્ન નું જણાવી તો દીધું પણ અત્યાર સુધી કોઈએ તેના પતિને જોયા નથી રાખી નો પતિ કોણ અને કેવો દેખાય છે આ કોઈ ને ખબર નથી રાખી ના લગ્ન માં કેટલું સાચું છે તે તો પોતે રાખીજ જાણતી હશે.

પરંતુ લગ્ન નું જણાવનાર આ રાખી ના લગ્ન બાદ પહેલો કરવા ચોથ છે હવે પ્રશ્ન એ થાય છે કે પહેલા કરવા ચોથ પર રાખી તેના પતિ ને દુનિયા ની સામે તેના પતિ ને લઈને આવે છે કે પછી તેના ચાહકો ને તેના પતિ ને જોવા ની ચાહત એક વાર પછી અધુરી જ રહી જશે.

જણાવી દઈએ કે જ્યારથી રાખીના લગ્ન થયા છે ત્યાર થી સેથા માં સિંદૂર અને ગડા માં મંગળસૂત્ર પહેરી નેજ જોવા મળે છે બધીજ જગ્યાઓ એ બધાજ પ્રોગ્રામ માં તેના પતિ વિશે કહેવાનું નથી ભૂલતી પરંતુ છતાં તેના પતિ ને છુપાવી ને રાખ્યા છે.

એક ઈન્ટરવ્યું માં જ્યારે રાખી ને તેના પતિ ને બધાની સામે લાવવાનું કહ્યું ત્યારે બતાવ્યું હતું કે મારા પતિ ને મીડિયા પસંદ નથી રિતેશ એક ખુબજ પ્રાઇવેટ માણસ છે તેમને મીડિયા ની સામે આવવું અને વાત કરવી પસંદ નથી તે એક બિઝનેસમેન છે અને ખુબજ સાદા માણસ છે.

ત્યાંજ બિગ બોસ ચાલુ થવા ની સાથે જ રાખી એ જણાવ્યું હતું કે શો ના પ્રીમિયર એપિસોડ માં તે પોતાના પતિ ને દુનિયા સામે ઓળખાણ કરાવશે પણ બિગ બોસ ના પ્રીમિયર માં નાતો રાખી આવી નાતો તેના પતિ રિતેશ.

જણાવી દઈએ કે 28 જુલાઈ એ રાખી સાવંત એ મુંબઈ ના જે ડબ્લ્યૂ મરરીઓટ હોટલ માં બધા થઈ છુપાઈ ને લગ્ન કરી દીધા હતા પહેલા આ સિક્રેટ લગ્ન ને રાખી એ બ્રાઇડલ ફોટો સૂટ બતાવ્યું હતું પરંતું બાદ માં એન આર આઈ બિઝનેશ મેન સાથે લગ્ન કર્યા નો ખુલાસો કરી ને બધા ને ચોંકાવી દીધા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top