ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણી વખત ચાહકો સાથે પોતાની પર્સનલ લાઈફ અપડેટ્સ શેર કરતી રહે છે. તેની સાથે રશ્મિ દેસાઇ લેટેસ્ટ ફોટોશુટની તસવીરો શેર કરી છે.
રિયાલીટી શો ‘બિગ બોસ 13’ બાદ રશ્મિ દેસાઇની વહુથી લઈને બેબ બનવાની જર્ની સોશિયલ મીડિયા પર સારી રીતે જોવા મળી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ ચાહકોને ટ્રીટ આપતા પોતાને બ્લેક બિકિનીમાં કેટલાક બોલ્ડ ફોટોસ શેર કરી છે.
આ ફોટોસમાં રશ્મિ દેસાઇને બ્લેક બ્રાલેટ અને હિપ્સ્ટરમાં જોવા મળી શકે છે. તેની સાથે બ્લેક શિયર ટોપ પહેર્યું છે. રશ્મિ દેસાઇ કેમેરામાં પોઝ આપતી જોવા મળી રહી છે.
રશ્મિ દેસાઇ આ ફોટોસમાં ખૂબ જ ફ્રેસ જોવા મળી રહી છે. સામાન્ય મેકઅપની સાથે રશ્મિ દેસાઇએ વાળ ખુલ્લા રાખ્યા છે. ફોટો શેર કરતા જ રશ્મિ દેસાઇએ કેપ્શનમાં લખ્યું છે કે, “આઈ કેન્ડી ના બનો, સોલ ફૂડ બનો.”
View this post on Instagram
ત્યાર બાદ એક વધુ તસ્વીર શેર કરતા રશ્મિ દેસાઇએ લખ્યું છે કે, “હું પ્રયત્ન કરી રહી છુ તમરા બધાનો દિવસ શુભ બનાવવાનો, માત્ર એક સેકેન્ડ માટે.” ત્યાર બાદ ત્રીજી તસ્વીર શેર કરતા રશ્મિ દેસાઇએ લખ્યું છે કે, “એનર્જી ઘણી એફર્ટલેસ હોય છે.”
તમને જણાવી દઈએ કે, રશ્મિ દેસાઇ આજકલ પોતાના લૂક્સથી ઘણી આકર્ષિત કરતી જોવા મળી રહી છે. તેનો સબૂત તેમના બોલ્ડ ફોટોશૂટ્સ છે જે લગભગ દરરોજ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તમને જાણ હોય કે, રશ્મિ દેસાઇ રિયાલીટી શો ‘બિગ બોસ 13’ બાદ એકતા કપૂરની સિરિયલ ‘નાગિન 4’ માં જોવા મળી હતી. રશ્મિ દેસાઇ જલ્દી જ વેબ શોજ અને વેબ સિરીઝમાં પગલું ભરવાની છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આપી હતી. જલ્દી જ રશ્મિ દેસાઇની વેબ સિરીઝ ‘તંદૂર’ રીલિઝ થશે. આ સિરીઝમાં રશ્મિ દેસાઇએ એક પોલોટિશિયન પલકનું પાત્ર નિભાવ્યું છે. તેમાં રશ્મિ દેસાઇ, તનુજ વિરવાની સાથે જોવા મળશે.