ડુંગળી લસણ શાકભાજીની વિવિધતા છે આ જાણો છો તો તમે તેનો ઉપયોગ ભગવાનના ભોગમાં કેમ નથી કરતા ડુંગળી-લસણ એ ગુણોની ખાણ છે. પણ આ જાણતા પણ ઉપવાસમાં બનાવવામા આવતું ભોજનમાં ડુંગળી-લસણ નો ઉપયોગ નથી કરતા. આની પાછળ એક મોટી વાર્તા છે. જેનો સબંધ સમુદ્ર મંથનથી સંકાળેયેલું છે. તો આવો જાણીએ તેના પાછળ નું કારણ.
જયારે સમુદ્ર મંથનથી નીકળીયુ અમૃત.
આ વાત સમુદ્ર મંથનની સમયની વાત છે. સમુદ્ર મંથન નીકળીયુ તો અમૃત પીવા માટે દેવતાઓ અને રાક્ષસોઓના વચ્ચેના છીના-ઝાપટી ચાલુ હતી. ત્યાર બાદ ભગવાન વિષ્ણુએ મોહિનીના રૂપમાં દેવોમાં અમૃત પણા કરવાના હેતુથી રાક્ષસોને મૂંઝવતા અમૃત વિતરણ શરૂ કર્યું.
ત્યારે રાહુએ ચલાવી ચાલ.
રાહુ નામનો એક રાક્ષસને મોહિની ઉપર શહેદ થયું ત્યારે તે ગુપ્ત રીતે તેને ભગવાનનો વેશ ધારણ કર્યો અને ભગવાની લાઇનમાં બેસી ગયો. અમૃત આપતા આપતા મોહિની વેશમાં ભગવાન વિષ્ણુ તે રાક્ષસ ને ઓળખી શક્યા નહીં.
સૂર્ય અને ચંદ્ર દેવે ઓળખી લીધો.
પરંતુ સૂર્ય અને ચંદ્રદેવે તને ઓળખી લીધો અને મોહિની ના રૂપમાં ભગવાન વિષ્ણુને સૂર્ય અને ચંદ્રદેવે કહ્યું. પછી ભગવાન વિષ્ણુ એ સુદર્શન ચક્રથી તેનું માથું ઘડથી અલગ કરી દીધું. તેના મોઢામાંથી લોહી નીકળતું તેનું માથું નીચે જમીન પર પડી ગયું. જેનાથી ડુંગળી લસણનો જન્મ થયો.
રાક્ષસના ગુણોથી ભરેલું ડુંગળી-લસણ.
અમૃત સાથે જન્મેલા, ડુંગળી અને લસણ રોગનિવારક અને જીવન આપનાર છે. પરંતુ રાક્ષસી લોહીમાં ભળી જવાને લીધે, તે રાક્ષસી ગુણોનો સમાવેશ છે. તેઓ ઉત્તેજના, ક્રોધ, હિંસા, અશાંતિ અને પાપમાં વધારો કરે છે. તેથી ડુંગળી-લસણનો ઉપયોગ ઉપવાસમાં અથવા ભગવાનના કામમાં થતો નથી.
સાત્વિક ખોરાક નથી ડુંગળી-લસણ.
તે રાક્ષસી ખોરાક માનવામાં આવે છે. રોગ નિવારક અને જીવનદાન હોવા છતાં તે પાપને વધારે છે. અને બુદ્ધિને ભ્રષ્ટ કરવાથી અશાંતિ જન્મ થાય છે. તેથી, એટલા માટે ડુંગળી અને લસણનો ઉપયોગ ધાર્મિક સ્થળોમાં તને અશુદ્ધ ઉપયોગ કરવો પ્રતિબંધિત છે.