Entertainment

સબ ટીવીમાં આવતી આ પાંચ બાળ કલાકારો હાલમાં એટલી દેખાઈ રહી છે કે તસવીરો જોઈ તમે પાણી પાણી થઈ જશો

‘બાળકો ક્યારે મોટા થઇ જાય છે ખબર જ નથી પડતી.’ તમે આ ડાયલોગ ઘણી વાર સાંભળ્યો હશે. વાસ્તવિક જીવનમાં લગભગ બધાએ જોયું છે. હવે ટીવી પર કામ કરનાર ચાઇલ્ડ એક્ટર્સને જ જોઈ લો. એક સમયે, આ બાળ કલાકારો ઘરે ઘરે પ્રખ્યાત હતા, પરંતુ હવે તેઓ પહેલા કરતા ઘણા મોટા થઈ ગયા છે. તેમાંથી ઘણાને ઓળખવું મુશ્કેલ છે.

આજે અમે તમને SAB TV ના ચાઈલ્ડ એક્ટરો સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જે એકદમ ક્યૂટ અને માસૂમ બતાવતા હતા, પરંતુ હવે તે મોટા અને સુંદર બની ગયા છે.

શ્રુતિ બિષ્ટ

શ્રુતિ એક બાળ કલાકાર હતી. હવે તે 17 વર્ષની થઈ ગઈ છે. તેણે SUB ટીવીના બાલવીર’માં કામ કર્યું હતું. આ સિવાય તે ‘હિટલર દીદી’, ‘એક નઇ છોટી સી જિંદગી’ અને ‘ચિન્ટુ ચિંકી અને એક બડી સી લવ સ્ટોરી’ માં પણ જોવા મળી છે. શ્રુતિ હાલમાં એકદમ સુંદર લાગી રહી છે.

હિબા નવાબ

હિબાના અભિનય કારકિર્દીની શરૂઆત 2009 માં સબ ટીવી શૉ ”લો હો ગઇ પૂજા ઇસ ઘર કી’ થી શરૂ હતી. તે સમયે તે બાળ કલાકાર હતી. હાલમાં હિબા 23 વર્ષની છે. તે જીજાજી છત પર હૈ, અને મેરી સાસુમા જેવી સિરિયલો કરી ચુકી છે.

અનુષ્કા સેન

અનુષ્કાએ વર્ષ 2012 માં સબ ટીવીની સિરિયલ ‘બાલવીર’ માં મહેરની ભૂમિકા નિભાવી હતી. હવે અનુષ્કા 17 વર્ષની એક સુંદર છોકરી બની ગઈ છે. તેણે ઝાંસી કી રાની અને ઇન્ટરનેટ વાલા લવ જેવા શો પણ કર્યા છે.

ઝીલ મહેતા

ઝીલ મહેતાએ 2011 માં સબ ટીવીના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’  માં કામ કર્યું હતું. આમાં તેને સોનલિકા ભીડેની ભૂમિકા નિભાવતી હતી. આ સમયે તેણે શો છોડી દીધો છે. ઝીલ હાલમાં 24 વર્ષની થઇ ગઈ છે અને પહેલા કરતા તે ઘણી બદલાઈ ગઇ છે.

નુપુર ભટ્ટ

નૂપૂરે 2011 માં સબ ટીવી કોમેડી શો ‘આરકે લક્ષ્મણ કી દુનિયા’ માં કામ કર્યું હતું આમાં તે લતા વસાવાડાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. નૂપુર અત્યારે 24 વર્ષનો થઈ ગઈ છે. તેના શરીરમાં ઘણા બદલાવ આવ્યા છે. હવે તેમને ઓળખવું પણ મુશ્કેલ થઈ ગયું છે. જોકે, આમાંના કયા બાળ કલાકારો તમને સૌથી વધુ ગમ્યા છે, અમને કોમેન્ટમાં જરૂર જણાવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker