Ajab Gajab

સાળીના જીજાજી સાથે બંધાયા શારીરિક સંબંધ તો બહેનને ચાલુ ઈન્ટરવ્યુંમાં કરી ખૂબ ધોલાઈ, વિડીયો થયો વાયરલ

એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીજાજી અને સાળી વચ્ચેનો સંબંધ જ્યારે સીમાઓ ઓળંગે ત્યારે મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે જ્યારે હવે એવો જ કિસ્સો સામે આવ્યો છે. તેમાં પણ આ સંબંધ પકડાઈ જાય તો જોવા જેવું થઈ જાય છે.

આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક બહેને પતિ સાથેના અનૈતિક સંબંધને કારણે પોતાની બહેનની જ ખૂબ ધોલાઈ કરી નાખી અને તે પણ જ્યારે તે એક ઈન્ટરવ્યૂમાં બેઠેલી હતી.

જ્યારે બહેનની ધોલાઈ કરતો રહેવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઈરલ થઈ રહેલ છે. એક નામી ન્યુઝ જણાવ્યા અનુસાર, વીડિયોમાં જે મહિલા અન્ય મહિલાની ધોલાઈ કરી રહી છે, તે પરસ્પર બહેન છે. જ્યારે બહેનને જાણ થઈ તો તેની બહેનનું અફેર પોતાના પતિ સાથે જ ચાલી રહ્યું છે જેના કારણે ગુસ્સામાં આવી ગઈ હતી.

બહેન જે ઓફિસમાં ઈન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે ચાલુ ઈન્ટરવ્યૂમાં જ કેબિનમાં ઘૂસીને તેણે પોતાની બહેનને માર મારવાનું શરૂ કરી નાખ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે જમીન પર પાડીને બહેન તેના મોઢા પર મુક્કાઓ મારવા લાગી હતી.

https://twitter.com/i/status/1436672567948062724

ટ્વિટર પર @59dallas દ્વારા આ મારામારીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શનમાં જણાવ્યું છે કે, પત્ની તેની બહેનના જોબ ઈન્ટરવ્યૂમાં આવી ગઈ જ્યારે તે જાણ થઈ કે તે તેના પતિની સાથે સૂઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ૬૦ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.

જ્યારે હજારો લોકો તેને શેર પણ કરી ચૂક્યા છે. આ સિવાય બહેનના સંસારમાં આગ લગાડતા લોકો બહેનની ભારે ટીકાઓ પણ કરવામાં આવી રહી છે. જ્યારે લખી રહ્યા છે કે, બહેને જે કર્યું તે બરાબર જ કર્યું છે. તેમ છતાં અનેક યુઝર્સ પતિ મહોદય ઉપર પણ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જ્યારે લખી રહ્યા છે કે, આ બબાલમાં પતિ બચી ગયો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker