શમશાન ઘાટ નજીક થી નીકળો ત્યારે ધ્યાન માં રાખો આ વાત, નહી તો થઈ જશો બરબાદ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

હિંદુ ધર્મમાં કેટલા નિયમોનું પાલન કરવું પડે છે.જે દરેક વ્યક્તિ લાગુ પડે છે.અને હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને શમશામ ઘાટમાં લઇ જવામાં આવશે અને મૃતદેહને લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.અને મોટેભાગે દરેક વ્યક્તિને અંતિમ સંસ્કાર નદી કિનારે કરવામાં આવે છે.અને શમશાન ઘાટ ને ભૂતો નો વાસ પણ કહેવામાં આવે છે.

એટલા માટે દરેક વ્યક્તિ તે જગ્યાએ જવા માટે પાછો પડે છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ ને શમશાન ઘાટ પર જવા માટે પ્રતિબંધ છે, જો કે, કેટલાક ખાસ સંજોગોમાં શમશાન ઘાટમાં જવુ એ યોગ્ય ગણવામાં આવતું નથી.અને આવો જાણીએ કે આવા નિયમો પાછળનું શું રહસ્ય છે.

રાતના સમયે ન જવું જોઈએ. શમશાન ઘાટ ને આત્માઓ નું ઘર માનવામાં આવે છે.કારણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને શામશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એટલા માટે તેને આત્માઓ નું ઘર કહેવામાં આવે છે .અને આ રસ્તા એ રાત દરમિયાન કોઈ દિવસ ત્યાં થી પસાર ન થવું જોઈએ કારણ ભટકતી આત્મા તમને ડરાવી શકે છે.વાસ્તવમાં રાત્રે નકારાત્મક શક્તિઓ વધારે અસરકારક થઇ જાય છે અને માનસિક રીતે નબળા વ્યક્તિ ને તેને તેમના પ્રભાવમાં લઇ લે છે.

આવા કિસ્સામાં, જો વ્યક્તિ ભાવનાત્મક રીતે નબળી છે તો તે વ્યક્તિને ડરાવી શકે છે.એટલા માટે જે વ્યક્તિને ડર લાગતો હોય તે વ્યક્તિઓને આ રસ્તાઓ પરથી પસાર થવું ટાળવું જોઈએ. શમશાનથી સંબંધિત ધાર્મિક માન્યતાઓ કંઈક આવી છે હિન્દુ ધાર્મિક કેટલી માન્યતાઓ છે.અને આ માન્યતા પ્રમાણે શમશાન ઘાટ ભગવાન શિવ અને માતા કાલિ શાસન કરે છે.અને આવું એટલા માટે કહી શકાય કે જ્યારે વ્યક્તિ નું મુત્યુ પામે છે ત્યારે તેની આત્માને શાંતિ માટે યાદ કરવામાં આવે છે.અને તમે જોયું હશે કે શમશાન ઘાટ ની આસપાસ શિવ ભગવાનનું મંદિર અવશ્ય જોવા મળે છે.

શા માટે સ્ત્રીઓ ને શમશાન ઘાટમાં જવા માટે પ્રતિબંધિત છે. હિન્દુ પરંપરા અનુસાર સ્ત્રીઓ ને શમશાન ઘાટમાં જવા માટે પ્રતિબંધિત છે તેની પાછા ગણા કારણો છે.તો આવો જાણીએ કે શું શું કારણો છે. શમશાન ઘાટ આત્માઓ રહે છે.અને આત્માઓ થી સ્ત્રીની જૂની દુશ્મની છે.હિન્દુ શાસ્ત્ર માં માનવામાં આવે છે.જ્યારે સ્ત્રીના પતિ નું મુત્યુ થાય છે.ત્યારે સ્ત્રીને શમશાન માં લઇ જવામાં નથી આવતા કારણ તે ચિત્ર તેમના જીવનમાં હંમેશા માટે રહી જાય છે.એટલા માટે સ્ત્રીઓ શમશાન પણ લઈ જવામાં અને આ ભટકતી આત્માઓ અને ભૂતો થી સ્ત્રીઓ ને સૌથી વધુ જોખમ હોય છે.

વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે દુષ્ટ આત્મા સ્ત્રીઓને તેમનું લક્ષ્ય બનાવે છે. અહીં અન્ય કારણ એ છે કે હિંદુ રિવાજના આધારે જેઓ અંતિમ સંસ્કાર કરવા માટે જાય છે તેઓનું મુંડન કરાવવું પડે છે,અને આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને વાળ હજામત કરવાની મંજૂરી નથી.માટે મહિલાઓને અંતિમ સંસ્કારમાં જવાની પરવાનગી નથી હોતી.આ રીતે સ્ત્રીઓએ આ પ્રથામાંથી દૂર રહેવું જોઈએ જેથી તેઓ ત્યાં જવાની મનાઈ છે.આ માટે એક કારણ છે એક સ્ત્રીનું હૃદય માણસના હૃદય કરતાં વધુ કોમળ અને નરમ છે.

તેથી તે કોઈના દુઃખને જોઈ શક્તિ નથી. જો કોઈ શ્મશાન ઘાટ પર રડે તો, જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે તેની આત્મા ને શાંતિ નથી મળતી. તેઓ બાળવા જેવા ભયાનક દ્રશ્ય નથી જોઈ શકતી. માટે મહિલાઓને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે નથી લઇ જવામાં આવતી. જો પત્ની ગર્ભવતી હોય તો પતિ, સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે નહિ જઈએ શકે. કારણે હિન્દુ ધર્મ એવી પણ માન્યતા હોય છે કે જે પત્ની ગર્ભવતી હોય તો તે સમય દરમિયાન, પતિએ અંતિમ સંસ્કાર દરમિયાન ન જવું જોઈએ કારણે એવું માનવામાં આવે છે કે તેનો તે હિન્દુ શાસ્ત્રોના વિરુદ્ધ નું કામ છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here