સસરા તેની વહુંને શારિરીક અડપલા કરતા હતા, વહુંએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી..

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને હવે દિવસેને દિવસે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણકે અવાર નવાર અહીયા સ્ત્રીઓ સામે થતા અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુંમાં બાપુનગર વિસ્તારમાં એક પુત્રવધુએ તેનાજ સસરા સામે ફરિયાદ નોંધાવી છે પુત્રવધુંએ ફરિયાદમાં તેવો ઉલ્લેખ કર્યો છે કે તેના સસરા તેને શારિરીક અડપલા કરતા હતા.

શારિરીક અડપલા કર્યા

સમગ્ર મામલે પુત્રવધુંએ એવા આક્ષેપો કર્યા છે કે તેના સસરા જ્યારે બધા પરિવારના સભ્યો સુઈ રહ્યા હતા તે સમયે તેનો ફાયદો ઉઠાવતા હતા સસરા રસોડામાં આવી ગયા અને તેણે પુત્રવધુંને જકડી લીધી હતી સાથેજ તેન શારિરીક અડપલા કર્યા હતા વધુંમાં પુત્રવધુએ એવું પણ કહ્યું કે તેઓ એવું બોલ્યા હતા કે મને એક વાર તારી સાથે સુઈ જવું છે.

બૂમાબૂમ થતા મહિલાને છોડી

આ મામલે મહિલાએ બૂમાબૂમ કરી તો તેનો પુત્ર ત્યા આવી પહોચ્યો અને પછી કેણે મહિલા પોલીસમાં જાણ કરી હતી જેથી સમગ્ર મામલે પુત્રવધુંએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે મહિલાનો પતિ જ્યારે નોકરીએ હોય ત્યારે તેના સસરા રસોડામાં આવીને તેના શારિરીક અડપલા કરતા હતા અવાર નવાર તેમની હરકતોને કારણે મહિલા પણ હેરાન પરેશાન થઈ ગઈ હતી.

બિભત્સ માંગણી

આ મામલે સસરાએ પુત્રવધુંને એવું પણ કહ્યું હતું કે મને એખ મોકો આપ મારે તારી સાથે સુવુ છે સાથેજ તેને એવી ધમકી પણ આપી હતી કે જો આ વીશે કોઈને કહીશ તો તને બદનામ કરી નાખીશ જેથી મહિલા ગભરાઈ ગઈ હતી પરંતુ તેણે બુમાબૂમ કરી તો તેનો પુત્ર ત્યા આવી પહોચ્યો બાદમાં તેના સસરા ત્યાથી જતા રહ્યા હતા.

એકલતાનો લાભ

અવાર નવાર સસરાની આવી હરકતોને કારણે મહિલા ખુબજ હેરાન થઈ ગઈ હતી તે ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી સ્થિતી સર્જાઈ હતી તેનો પતિ કામ અર્થે બહાર ગયો હોય ત્યારે સસરા તેની સાથે આ રીતે શારિરીક અડપલા કરતા હતા જેથી કંટાળીને મહિલાએ પોલીસનો સહારો લીધો અને તેના સસરા સામે પોવીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે મહિલાએ સમગ્ર મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી જેથી ત્યા પોલીસ પહોચી હતી જે સમયે મહિલાએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી પોલીસે પણ મહિલાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે સસરાની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વનું છે કે અમદાવાદ જેવા શહેરોમાં હવે મહિલાઓની છેડતીના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

Scroll to Top