સૌરાષ્ટ્રવાસી ઓની જન્માષ્ટમી આવખતે બગડે તેવી શક્યતાઓ રહેલી છે.જાણો શુ છે તેની પાછળ નું કારણ

આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના લોકો જન્માષ્ટમી નો તહેવાર ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.અને સૌરાષ્ટ્રમાં સમગ્ર જગ્યાએ મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.

અને આ તહેવાર સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.આ તહેવાર સૌરાષ્ટ્રના લોકો ખુબજ ઉત્સાહથી ઉજવે છે.પરંતુ આ વખરે સૌરાષ્ટ્રના કોલોની જન્માષ્ટમી બગડે તેવી સંભાવના છે,જાણો તેનું મોટું કારણ શું છે..

આ વર્ષ ગુજરાતમાં વરસાદ ખુબજ વધારે પડ્યો છે,અને આગામી 5 દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

જેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે,અને આ શહેરોમાં વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હાલ ગુજરાતમાં વરસાદ એ વિરામ લીધો છે અને વરસાદ પડવાનું થોડા દિવસોથી બંધ છે.પરંતુ દાવાદ: હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે.

ત્યારે હવામાન વિભાગે આગામી 5દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે.

જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદી ઝાપટાં રહેશે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી સહિત રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અને આ શહેરોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.જે તમને માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.આગામી 5 દિવસમાં આ શહેરોમાં વરસાદ પડવાની ખુબજ સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં દર વર્ષ જન્માષ્ટમી દરમિયાન મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.પરંતુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

તેને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો વરસાદ આ વખતે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની મજા બગાડી શકે તેવું લાગે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.

જોકે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આ વખતે મેળા ચાલુ હશે તે દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે.

અને સૌરાષ્ટ્રના લોકોની મજા બગડી શકે તેવી સંભાવના છે.અને મેળા દરમિયાન માધ્યમ વરસાદની આગાહી છે.

આ દરમિયાન પણ બીજા શહેરોમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે.આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.તેમજ અમુક શહેરોમાં વરસાદ પડવાની સંભાવના ખુબજ વધારે છે.

આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.અને આગામી 5 દિવસોમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની સાંભવના છે.

તેમજ હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે.

આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અને સૌરાષ્ટ્રના શહેરોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે.જેના કારણે સૌરાષ્ટ્રના લોકો ની જન્માષ્ટમી બગડે તેવી સંભાવના છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top