ભારત માં ઘણી રાહયસ્યમ જગ્યાઓ હોઈ છે પરંતુ આજે આપણે જેની વાત કરવા ના છીએ તે ખુબજ ડરવાની જગ્યા છે. આ કિલ્લાનું નામ પ્રબળગઢ છે.ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલની વચ્ચે આ કિલ્લો આવેલો છે.
આ કિલ્લાનું નામ પ્રબળગઢ છે અને આ કિલ્લાને ભારતનો સૌથી ખતરનાક કિલ્લો પણ કહેવામાં આવે છે કારણકે આ કિલ્લો લગભગ 2300 ફૂટ ઊંચા પહાડ પર આવેલો છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.આ કિલ્લો કલાવંતી કિલ્લાના નામથી પણ પ્રખ્યાત છે.
અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સૂર્યાસ્ત પહેલા જ અહીંથી પરત ફરે છે.કારણકે અહીં વીજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી તેમજ આ કિલ્લો ઊંચાઈ પર આવેલો હોવાથી અહીં ચઢાણ કરવું પણ અઘરું છે.
અહીં સામાન્ય પ્રવેશદર રાખવામાં આવ્યો છે.લોકો સાંજ પહેલા જ આ સ્થળ છોડી દે છે.આ કિલ્લા પર ચઢવા માટે પહાડમાંથી રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને કિલ્લા સુધી પહોંચવા માટેનું આ ચઢાણ પણ ખૂબ અઘરું છે.
જો ધ્યાન રહે નહીં અને પગ લપસે તો સીધા ખીણમાં પડી જવાય તેવી આ જગ્યા હોવાથી લોકો સાંજ પહેલા જ આ સ્થળ છોડી દે છે.મોટી સંખ્યામાં ટ્રેકિંગ કરવા માટે આવે છે.આ કિલ્લા પરથી અન્ય કિલ્લાઓ પણ જોવા મળે છે. લોકો આ કિલ્લા પર મોટી સંખ્યામાં ટ્રેકિંગ કરવા માટે આવે છે.
પરંતુ, થોડાં સમય પહેલા એક યુવકનું આ પહાડ પરથી લપસી જવાના કારણે મૃત્યુ થયું હોવાથી હવે સવારે 6 વાગ્યે પહેલા અને સાંજે 5 વાગ્યા બાદ અહીં કોઈ ટ્રેકરને પ્રવેશ આપવામાં આવતો નથી. અહીં પ્લાસ્ટિકનીચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ છે.અહીં સ્વચ્છતા પણ જાળવવી પડે છે અને તે પણ ખુબજ સારી રીતે.