સ્વામી નિત્યાનંદ કેસમાં વધુ એક વળાંક: ધર્મ ધંધા અને યુવતીના ખેલમાં અમિત શાહ ના છોકરાને ઘસેડયો જાણો..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સ્વામી નિત્યાનંદ કેસ માં વધુ એક વળાંક આવ્યો છે.ઘણા દિવસ થી સ્વામી નિત્યાનંદ પર કેસ ચાલી રહ્યો છે.સ્વકથિત ભગવાન બનેલા સ્વામી નિત્યાનંદના DPS સ્કૂલ અમદાવાદ સ્થિત આશ્રમથી ગાયબ છોકરીના મામલાએ નવો વળાક લીધો છે. અને હવે છોકરીઓનો મામલો સામે આવ્યો છે.સ્વામી નિત્યાનંદ તરફથી જાહેર કરાયેલા યુવતીના વીડિયોમાં યુવતી પોતાના પિતા દ્વારા સ્વામી નિત્યાનંદ પર અને આશ્રમ વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યાં હોવાનું કહી રહી છે.

અને છોકરી એ સ્વામી નિત્યાનંદ ને ઘેરવાનું કામ કર્યું છે.આ ઉપરાંત યુવતી પોતાના પિતા પર સીધા આક્ષેપ મુકતા જણાવે છે કે, ‘મારા પિતા મને કહે છે કે, તેમના ઘણા ઉંચા પોલિટિકલ કોન્ટેક્ટ છે.અને મારી ખૂબ જ ઉંચી પહેચાન છે.આ ઉપરાંત તેમને જણાવ્યું કે અમિત શાહના પુત્ર સાથે પણ કોન્ટેક્ટ છે, એટલે ચિંતા ના કરે, તેઓ મને સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવાનું કહે છે.અને મોટા લોકો પાસે કોન્ટેકટ છે તેમ જણાવી રહ્યા છે.

સ્વામી નિત્યાનંદ ને લઈ ને વધુ એક વળાંક આપ્યો છે.અને ધર્મ,ધંધા અને યુવતીના ખેલમાં સ્વામી નિત્યાનંદે કેમ અમિત શાહના છોકરાને ઘસેડ્યો તેને લઈ ને વિવાદ ચાલી રહ્યો છે.અત્યાર સુધી ધર્મ,ધંધા અને છોકરીના ખેલમાં ફરતો મામલો બાબા નિત્યાનંદ દ્વારા જાહેર કરાયેલા નવા વીડિયો પછી નવા રંગ પકડી લીધો છે.અને આખો મામલો બદલાઈ ગયો છે.અને નવો વળાંક લઈ લીધો છે.પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે જે મામલાથી રાજ્યસરકાર અથવા તો કેન્દ્ર સરકાર કે પછી કોઇ પણ રીતે સીધી રાજકીય સંડોવણી ના હોવા છતા નિત્યાનંદે અમિત શાહના દીકરા ઉપર આક્ષેપ મુકી દીધો છે.અને અમિત શાહ ના દીકરા ને ઘેરી લીધો છે અને તેને ઘસેડવાનું કામ કર્યું છે.તેથી એક સાથે ઘણા પ્રશ્નો ઉભા થઇ જાય છે.અને આ કેસે નવો મૂળ લઈ લીધો છે.

આને સ્વામી નિત્યાનંદ કેસ ને લઈ ને અનેક પ્રશ્નો ઉભા થયા છે જેવા કે જો યુવતી સહી સલામત છે તો કેમ નિત્યાનંદ છોકરીના વાલી પાસે તેમને હાજર કરતો નથી આ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ ઉપરાંત છોકરીને માતા-પિતાના વિશ્વાસમાં લીધા વગર નિત્યાનંદે કેમ યુવતીને વિદેશ મોકલી દીધી તે પણ આ કેસ માં મોટો પ્રશ્ન ઉભો થયો છે.

આ ઉપરાંત એક મોટો પ્રશ્ન એ છે કે વિદેશમાં કઇ જગ્યાએ છે યુવતી તે બાબતે આશ્રમ અથવા તો આશ્રમના સંચાલકો તરફથી કેમ ખુલાસા કરવામાં આવતા નથી?આ પ્રશ્ન મોટો ઉભો થયો છે. આ ઉપરાંત સૌથી મોટા અને અગત્યના પ્રશ્ન શું નિત્યાનંદ અમિત શાહના છોકરાનું નામ લઇને મામલાને રાજકીય રંગ આપીને ધર્મની આડમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.અને અમિત શાહ ના દીકરાને વચ્ચે ઘસેડયો અને રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.શું નિત્યાનંદ વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ પર પારિવારીક દબાણ ઉભા કરીને ગૃહમંત્રી પર પ્રેસર ટેકટિકનો ખેલ રમી રહ્યાં છે.અને અમિત શાહે ના દીકરાને ફસાવી રહ્યા છે.

શું છે સંપૂર્ણ મામલો. આ મામલો એ છે કે બેંગ્લોરની એક છોકરી જે સ્વામી નિત્યાનંદના આશ્રમથી ગાયબ થઇ ગઈ હતી.અને તેને લઈ ને વિવાદ ઉભો થયો છે.જે છોકરીની શોધ-ખોળ કરવા છતાં પણ તેમની કોઈ ભાળ ના મળતા ગુજરાત હાઈકોર્ટમાં વાલી દ્વારા હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી.અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પછી છોકરીનો એક વીડિયો સામે આવ્યો છે, અને તે વીડિયોમાં ગાયબ યુવતી દ્વારા તે પ્રકારના દાવા કરવામાં આવ્યા છે કે,અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

તેમની સાથે શારીરિક શોષણ અથવા તો કોઈપણ પ્રકારનું શોષણ કરવામાં આવ્યું નથી પરંતુ તેમને દબાણમાં આ નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી હોવાની સાથે આ મામલો ગંભીર બની ગયો છે.અને આ કેસે એક બીજો મોડ લઈ લીધો છે.તે ઉપરાંત એવી આશંકા સેવાઇ રહી છે કે, જો આ હાઈપ્રોફાઈલ મામલાનું નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણી ઘટસ્ફોટક માહિતીઓ સામે આવી શકે છે.અને આ કેસ નો નિર્ણય આવી શકે છે. જોકે, ગુજરાત એક્સક્લૂઝિવને મળેલી ચોંકાવનારી માહિતી મુજબ, આ આખા મામલામાં કિંગપિંગનો રોલ અમિતાભ શાહ નામના ‘ઈલાઇટ એનજીઓ’ સંચાલક અમિતાભ શાહનું નામ સામે આવી રહ્યું છે.જેથી મામલો ખૂબ જ ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here