સવારે બ્રેકફાસ્ટથી લઈને લંચ સુધી વડાપ્રધાન મોદી કરે છે આ વસ્તુઓ નું સેવન, મેનુ જાણી અચક પામી જશો….

આજે જ્યારે રાજનીતિમાં ચારેબાજુ પરિવારવાદની બોલબાલા છે. રાજકારણીય પરિવારમાં વિવાદના સમાચાર સતત ચર્ચામાં છે. આવામાં ગુજરાતમાં રહેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર એક નજર નાખવી જરૂરી છે.

રાજનીતિના વર્તમાન સમયમાં તમને મોદી પરિવારની સ્ટોરી ખૂબ રસપ્રદ લાગશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રી મોદીના ભાઈ-ભત્રીજા અને પરિવારના બીજા સભ્ય તેમની ઊંચા મહત્વથી દૂર લગભગ અજાણી જીંદગી જીવી રહ્યા છે. આ પરિવારમાં કોઈ ફિટર પદ પરથી રિટાયર થયુ છે, કોઈ પેટ્રોલ પંપ પર સહાયક છે, કોઈ પતંગ વેચીને ગુજરાન ચલાવી રહ્યુ છે તો કોઈ ભંગાર વેચવાનો બિઝનેસ પણ કરે છે.

નરેન્દ્ર મોદીનું અસલી નામ – નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. નરેન્દ્ર મોદીનું લાડકું નામ – નમો. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો (ભારત-પાક યુદ્ધ 1965) ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા. તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી.

તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા. જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.

હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ. તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે.

મોદીએ કહે છે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી.

મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.

લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો. 13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.

આજે ભલે આ નામથી ખૂબ ઓછા લોકો પરિચિત હોય. અહી સુધી કે આરએસએસની નવી પેઢી માટે પણ આ નામ અજાણ્યુ છે.  આરએસએસના વડીલ પ્રચારક કહે છે કે અમારા સમયમાં લોકો લક્ષ્મણ માઘવ ઈનમાદાર વકીલ સાહેનના ઉપનામથી તેમને ઓળખી શકે છે.

તેમણે 30 થી 35 વર્ષનો સમય ગુજરાતમાં પસાર કર્યો. અહીના એક એક ગામ અને ગલી ગલીથી તે પરિચિત હતા.મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.

પ્રધાન મંત્રી મોદી ગુજરાતના મેહસાણા રેલ્વે સ્ટેશન પર ચા વહેચતા હતા, 1965 ના ભારદત પાકિસ્તાન યુધ્ધના તે આ સ્ટેશન પરથી નિકળતા સૈનિકો ને ચા પીવડાવતા હતા. યુવાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદથી ખુબ પ્રભાવિત હતા. તે સંન્યાસી બનવા માટે રામકૃષ્ણ મિશન આશ્રમમાં ગયા હતા. તે સમયે સ્વામી આત્મસ્થાનંદે કહ્યુ કે સંન્યાસ તેમના માટે નથી તેમણે દેશની જનતા માટે કામ કરવુ જોઇએ -પ્રધાન મંત્રીને તેના વિરોધીઓ હિન્દુ રાષ્ટ્રવાદી કહે છે, પરંતુ તે નાનપણ હિન્દુ ધર્મ પ્રત્યે વધુ આસ્તિક રહ્યા છે. ભગવાન બુધ્ધ પર પણ તેમની આસ્થા રહી.

ભારતના વડા પ્રધાન જેમનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જેમના નામનો ડંકો વાગી રહ્યો છે. નરેંદ્ર મોદી જે ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે વિજય મેડવ્યો અને બીજીવાર ભારતના વડા પ્રધાન બન્યા છે. આપણે જાણીએ છીએકે નરેંદ્ર મોદીનું જીવન એકદમ સરળ છે. તેમનું નિવાસ સ્થાન પણ પ્રધાનમંત્રી ભવન છે, જ્યાં તેવો રહે છે. સૌ કોઈ જાણે છે કે તેમને કેમેરાની સામે આવું બહુ ગમે છે. પણ તમે લોકો નહીં જાણતા હોય કે સાદગી ભર્યું જીવન જીવવા છ્તાં પણ મોદીજીના આવા ખાસ શોખ છે. મોદીજી આવી બ્રાન્ડની વસ્તુ જ વાપરે છે જેને જાણીને તમે પણ ચોકી જશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. સૌ કોઈ આ વાત જાણે છે કે મોદીજી ના શોખ વિશે અને આટલી ઉંમરે પણ યુવાનો માટે સ્ટાઈલ આઇકન બની રહે છે. તમે એમના શોખ વિશે તો જાણતા હશો પરંતુ આ તે કઈ બ્રાન્ડની વસ્તુઓ વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે વડાપ્રધાન મોદી કઈ ચીજ કઈ બ્રાન્ડની વાપરે છે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાલે ભારતના વડા પ્રધાન નરેંદ્રમોદીનો બર્થ ડે છે, આ ખાસ દિવસ પર આપણે મોદીજી વિશેની ખાસ ખબર વીશે જાણીશું. એક મીડિયા દ્વ્રારા જાણવા મળ્યું છે કે, નરેંદ્ર મોદીજી રોજ 18 કલાક કામ કરે છે. અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન એક દિવસ પણ રજા નથી લીધી. પ્રધાનમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી તેઓ એક પણ વાર બીમાર નહીં પડ્યા. તેનું કારણ છે તેમનું સ્વાચ્છય, તેઓ હમેશાં સંતુલિત આહાર લેવાનું પસંદ કરે છે. નરેંદ્ર મોદીજી શાકહારી છે. ચાલો ત્યારે જાણીએ કે નરેંદ્ર મોદીજી જમવામાં શું પસંદ છે.

સવારનો નાસ્તો.નરેંદ્ર મોદીજી હમેશાં સવારના પાંચ વાગે ઉઠી જાય છે. સવારની શરૂઆત યોગાશનથી થાય છે. ત્યાર પછી નાસ્તામાં ગુજરાતી નાસ્તો ખાવાનું પસંદ કરે છે. નાસ્તામાં બટેટાં પૌવા તેમના મન પસંદ છે. આ સિવાય તે વઘારેલ ખિચડી. કઢી, ઉપમા, ખાખરા ખાવાનું પસંદ કરે છે. આ સિવાય ખાસ પહેલા આદું વાળી ચા પીવાનું પસંદ કરે છે. આમ પણ ગુજરાતીની સવાર ચાથી શરૂ થાય છે.

બપોરનું ભોજન.બપોરના સમયમાં મોદીજ મસાલા વગરનું સાદું ભોજન લેવાનું પસંદ કરે છે. ભાત, દાળ, શાક, રોટલી, દહી, જ્યારે સંસદમાં હોય છે, ત્યારે તેઓ કેન્ટીનમાં માત્ર ફ્રૂટ સલાળ પીવાનું પસંદ કરે છે. રાતનું ભોજન, રાતના સમયે મોદીજી ગુજરાતી ખીચડી ખાવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય ભાખરી, દાળ, શાક, ખાવાનું પસંદ કરે છે. મોદીજીનું ભોજન એક સામાન્ય વ્યક્તિ જેવુ હોય છે.

ઉપવાસ દરમિયાન.જ્યારે મોદીજી નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખે છે, ત્યારે તેઓ લીંબુ સબરત પીવાનું પસંદ કરે છે. નરેંદ્ર મોદીજી ભારતના વડા પ્રધાન છે, આ કારણે આપણે વિચારી શ્ક્યે કે તેમની લાઈફ મસ્ત હશે, મોજ-શોખ પણ હોય શકે. એવું નથી આપણી થાડીમાં જે ત્રણે સમયે ખાવાનું આવે છે તે તેમ તેમની થાડીમાં પણ તેવું ભોજન પીરસાય છે. કાલે જ્યારે મોદીજીનો જન્મ દિવસ છે, ત્યારે કાલે તેઓ ગુજરાત આવશે અને તેમના માંતાના આશીવાર્દ લેશે. તેમનામાં ના હાથની ખીચડી મોદીજીને બહુ પ્રિય છે. ત્યારે કહી શકાયકે નરેંદ્ર મોદીજી આજે ભલે દેશના પ્રધાન હોય પરંતુ તેઓનું વ્યક્તિવ સામાન્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. સૌ કોઈ આ વાત જાણે છે કે મોદીજી ના શોખ વિશે અને આટલી ઉંમરે પણ યુવાનો માટે સ્ટાઈલ આઇકન બની રહે છે. તમે એમના શોખ વિશે તો જાણતા હશો પરંતુ આ તે કઈ બ્રાન્ડની વસ્તુઓ વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે વડાપ્રધાન મોદી કઈ ચીજ કઈ બ્રાન્ડની વાપરે છે.

ઘડિયાળ.વડાપ્રધાન મોદી માટે તેમની પહેલી પસંદગી ઘડિયાળ છે અને તેના માટે તે એક ખાસ કંપની મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે આ બ્રાન્ડ સ્વિઝરલેન્ડની ફેમસ બ્રાન્ડ છે. આ ઘડિયાળની રેન્જ 39 હજાર રૂપિયાથી શરૂ થઈ 1 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચે છે એક ખાસ વાત છે મોદીજી ઘડિયાળ ઉંધી પહેરવાનું પસંદ કરે છે.

પેન.મોદીજી માટે પેન બીજી મહત્વંની વસ્તુ છે, ઘડિયાળ તેમના સમયનું પ્રતીક છે , તો પેન તેના કામનું આ માટે મોદી પેન મોં બ્લાંની જ યુઝ કરે છે. આ પેન જર્મનીની વર્લ્ડ ફેમસ બ્રાન્ડ છે. મોં બ્લાં યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. આ પેન મોટી હસ્તીઓ પણ વાપરે છે જેમાં અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વોરેન બફેથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન જે પેન યુઝ કરે છે તેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે.

ચશ્મા.હવે આવી મોદીના ફેશનની વાત તો તેમને ઘણી વારા ચશ્મા જોયા હશે તો ચાલો જાણીએ કે આ ચશ્મા ક્યાં બ્રાન્ડના છે. આપણા વડાપ્રધાનને બુલ્ગરી બ્રાન્ડ પસંદ છે જે ઈટાલિયન બ્રાન્ડ છે. આ કંપનીનુ મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું છે પરંતુ તે ઘડિયાળ, પરફ્યુમ અને હોટેલ બિઝનેસમાં પણ છે. આ ચશ્માની કિંમત 30થી 40,000 રૂપિયા છે.સ્માર્ટફોન.મોદીજીને સેલફી પડવાના અને ફોટોગ્રાફીનો પણ શોખ છે. આ સાથે એ પણ જાણીએ કે તે ક્યો ફોન વાપરે છે. તો તે નરેન્દ્ર મોદી iPhone યુઝ કરે છે અને તે તેના વેરિયંટ અને કલર્સ બદલતા રહે છે.

કપડા.મોદીજી માટે તેમની પહેલી પસંદગી કપડાં છે, દેશ-વિદેશમાં પણ તેમના કપડાંના વખાણ થાય છે.મોદીજી ડિઝાઈનર કપડા વધુ પહેરવાનું પસંદ કરે છે અને આ કપડાંની પસંદગી એ ખુદ કરે છે અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ દ્વ્રારા તેમના કપડાં તૈયાર કરવામાં આવે છે. આ કંપની દોઢસો કરોડની એમ જ નથી ઊભી થઈ. એક સમય એવો હતો જ્યારે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકતા હતા. અને ખાસ વાતએ છે કે તે 1989થી સતત વડાપ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે.

કપડાં ના મામલામાં મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. આ સાથે બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે મોદી ત્રણ વાત સાથે બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતાઃ આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારેય ઠંડુ પાણી નથી પીતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top