પ્રેગનેન્સી ને લઈને રાખી સાવંતે કર્યો મોટો ખુલાસો, કહ્યું હું તારા બાળકની માં બનવાની છું.

હાલ માં રાખી સાવંત ખુબજ ચર્ચા માં રહે છે.અગાવ પણ ઘણા પિક અને વીડિયો દ્વારા રાખી ખુબજ ચર્ચા માં રહી હતી.હાલ માં એક એવીજ ચર્ચામાં રાખી નું નામ આવ્યું છે ત્યારે આમાં રાખી સાવંતે કહ્યું, હું તારા બાળકની મા બનવાની છું તો સામેથી એક વ્યક્તિનો અવાજ આવ્યો, આ કેવી રીતે થઈ શકે હું તો ઈંગ્લેંડમાં હતો.

રાખી સાવંતના લગ્ન પર અત્યાર સુધી ચાહકો સસ્પેન્સમાં છે. હજુ સુધી તેના પતિની એક પણ તસવીર સામે આવી નથી.આ દરમિયાન રાખી સાવંતે એક ફની વીડિયો શેર કર્યો છે.ડ્રામા ક્વીન રાખી સાવંત ચર્ચામાં રહેવા માટે જાણીતી છે.

રાખી સાવંતે એનઆરઆઈ ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં ત્યારથી જ સોશિયલ મીડિયા પર રાખી સાવંત ટ્રેન્ડિંગ સેલિબ્રિટી બની ગઈ છે.રાખી સાવંતના લગ્ન પર અત્યાર સુધી ચાહકો સસ્પેન્સમાં છે. હજુ સુધી તેના પતિની એક પણ તસવીર સામે આવી નથી. આ દરમિયાન રાખી સાવંતે એક ફની વીડિયો શેર કર્યો છે.

રાખી સાવંત વીડિયોમાં તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી રહી છે.રાખી સાવંત બોલે છે કે, જાનુ, હું માતા બનવાની છું. ત્યાર બાદ મેલ વોઈસ સંભળાય છે. વ્યક્તિ કહે છે. આ કેવી રીતે થઈ શકે હું ઈંગ્લેંડમાં હતો.આ મજેદાર ડાયલોગ વીડિયો રાખીએ તેની સ્ટાઈલમાં બનાવ્યો છે.

 

જો કે, રાખીની ગર્ભાવસ્થાની બાબત સ્પષ્ટ મજાક લાગી રહી છે.જેને યુઝર્સ પણ સમજી રહ્યા છે. ચાહકો રાખી સાવંતના વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, તમે સારી એક્ટિંગ કરી છે.અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, તને ખબર નથી કે તું કેટલી વાર માતા બની છે. એક વપરાશકર્તા લખે છે કે, રાખી સાવંત મેં તમારા પતિને જોયો.

તાજેતરમાં રાખી સાવંતે એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે.ડ્રામા ક્વીને ચાહકોને કહ્યું હતું કે, આખરે તે કહેવા જઈ રહી છે કે તેનો પતિ કોણ છે.રાખીએ ઘણાં છોકરાઓની તસવીરો શેર કરી અને ચાહકોને પૂછ્યું કે અનુમાન લગાવો કે તેમાંથી તેનો પતિ કોણ છે.

રાખી સાવંતે તાજેતરમાં કહ્યું હતું કે, તે તેના પતિ સાથે યુકેમાં છે. વળી, તે સસરાના ઘરે પ્રવેશવા જઈ રહી છે. રાખી સાવંત તેની સાસુને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. રાખી સાવંતે તેના પતિના નામ પર ઘણી સસ્પેન્સ રાખી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top