બારામૂલામાંથી બે આતંકવાદીઓ પકડાયા અને સેનાએ તેમના જોડેથી ખોલી પાકિસ્તાનની પોલ તે બે આતંકવાદીઓ એ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવા માંગે છે.
ભારતીય સેનાએ બોર્ડર પરથી લશકર-એ-તઈબાના બે આતંકીઓની ધરપકડ કરી ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી.
ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઇ છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારના રોજ પત્રકાર પરિષદ કરી.
આ દરમ્યાન બંને અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરીની કોશિષ કરાઇ રહી છે. અમે બે પાકિસ્તાની ઘૂસણખોરીની ધરપકડ કરી છે. ભારતીય સેનાએ લશકર-એ-તોઈબાના બે આતંકીઓની ધરપકડ કરી છે.
ચિનાર સેનાના કમાન્ડ લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ખીણ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં આવી રહી છે.
અમે બે પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતી વખતે પકડ્યા છે. બંને આતંકીઓની 22 ઓગસ્ટે મોડી રાત્રે બારામૂલામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને આતંકી સંગઠન લશકર-એ-તોઈબા સાથે જોડાયેલા છે.
સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓ ઘૂસાડવાનું કામ કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં આર્મીએ જણાવ્યું હતું કે આ બંને આતંકવાદીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમની પાસે ભારતમાં હિંસા ફેલાવવાની વાતની કબૂલાત કરાવી છે.
અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે, પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવા માંગે છે. પાકિસ્તાનની સેના આતંકીઓની મદદ કરી રહ્યા છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓનું નામ ખલીલ અહમદ અને મોજામ ખોકર છે.
આ બંને આતંકી સંગનઠ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. પત્રકાર પરિષદ દરમ્યાન પકડેલા આતંકીઓનો વીડિયો પણ રજૂ કરાયો હતો. આ બંને આતંકીઓને 22 મી ઑગસ્ટના રોજ બારામુલ્લામાંથી પકડયા છે.
લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને જણાવ્યું કે, ઘણાં આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઢિલ્લને કહ્યું કે, પૂછપરછમાં લશકરના આતંકીઓએ જણાવ્યું છે કે, નિયંત્રણ રેખાને પાર આતંકી કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા અને હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, 6 ઓગસ્ટે પથ્થર વાગ્યા પછી ઘાયલ થયેલા અસરાર અહમદનું મોત થઈ ગયું છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. છેલ્લા 30 દિવસમાં આ પાચમું મોત છે. આ દરેક મોત આતંકી અને પથ્થરમારાના કારણે થઈ છે.
સેનાના અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાની સેના જે પણ પ્રયત્ન કરશે તેનો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનને 1971 કરતાં પણ કડક જવાબ આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરીની કોશિષ ચાલુ છે.
પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવા માંગે છે. પાકિસ્તાનની સેના આતંકીઓની મદદ કરી રહ્યું છે. આતંવાદીઓએ જ ખોલી પાકિસ્તાનની પોલ. કાશ્મીરી પ્રજાને નુકશાન પહોંચાડવાની ચાલ ખુલી પડી.પાકિસ્તાનથી આવતા બે આતંવાદીઓને જીવતા ઝડપ્યા.