SBI એ વધુ એક નિયમ જાહેર કર્યો છે.આ નિયમ એવો છે કે 30 નવેમ્બર પહેલા તમારા બધા દસ્તાવેજ જમા કરાવાનાં રહશે જો તમેં તમારા આ દસ્તાવેજ 30 તારીખ પહેલા જમા નહીં કરવો તો તમારા નાણાં તમને નહિ મળે આવો એસબીઆઈ એ દાવો કર્યો છે.જાણો કયાં કયાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
આપણે સૌ જાણીએ છીએ કે એસબીઆઈ એ દેશની સૌથી મોટી બેન્ક છે.સૂત્રો ના આધારે દેશ ની સૌથી મોટી બેન્ક એસ બી આઈ જોડે સૌથી મોટી બેંક એસ બી આઈ જોડે સૌથી વધારે પેંશન ખાતાં છે.આ ઉપરાંત એસબીઆઈ એ જણાવ્યું હતું કે જો તમે 30 નવેમ્બર પહેલા તમારા દસ્તાવેજ જમા નહીં કરવો તો તમારા જ પૈસા તમને નહીં મળે તેવો દાવો કર્યો હતો.
નવી દિલ્હી પેન્શન ધારકો માટે એક અગત્ય ના સમાચાર છે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બધાજ પેંશન ગ્રાહકો ને કહ્યું છે કે તે 30 નવેમ્બર પહેલા પોતાના જીવીત હોવાનું પ્રમાણ પત્ર જમા કરાવી દે જો કોઈ પેંશન ધારક નક્કી મર્યાદા પહેલા જીવીત હોવાનું પ્રમાણ પત્ર નહીં જમા કરાવે તો તેમનું પેંશન અટવાઈ દેવા મા આવશે.જેથી દરેક એસબીઆઈ ના ગ્રાહકોને નોંધ લેવી જોઈએ.
આપણે સૌ જાણીએ છીએ કે એસબીઆઈ એ ભારતની સૌથી મોટી બેન્ક છે.રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે સૌથી વધારે પેન્શન ખાતા છે એસ બી આઈ પાસે લગભગ 36 લાખ પેન્શન ખાતા છે અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસીંગ સેલ છે.
રિપોર્ટ પ્રમાણે બેંકે પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી તેમના જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવવાની જાહેરાત કરી છે આ માટે એવા ખાતાં ધારકો એ નજીકની એસ બી આઈ બ્રાન્ચથી એક ફોર્મ લેવાનું રહેશે જેને ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બેંક ઘરે બેઠા પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી રહી છે.તમારા દસ્તાવેજ એક એપ્લિકેસન દ્વારા પર તમે જમા કરાવી શકો છો,ઉમંગ નામ ના એપ્લિકેશન ના માધ્યમથી સરકારી કર્મચારી લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકે છે ઉપરાંત અન્ય કર્મચારી આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પરથી પણ જીવિત નું પ્રમાણપત્ર જમા કરી શકે છે.