સગા બાપે પોતાની દીકરીને લગ્ન ના બહાને આવું વિચિત્ર કૃત્ય કરવા માટે સાત લાખમાં વેચી દીધી, પરંતુ થયું એવું કે..

મહિલાના જીવનમાં લગ્નનું ખૂબજ મહત્વ હોય છે. દરેક મહિલાની ઈચ્છા હોય છે કે મારું પણ લગ્ન સારા ઘરમાં થાય અને મારો પતિ પણ મને ખૂબજ પ્રેમ કરે અને હું પણ તેમણે ખુબજ પ્રેમ કરું, જ્યારે મહિલાના ઘરમાં તેના લગ્નની વાત ચાલતી હોય છે ત્યારે તે મનો મનો મન ખૂબજ ખુશ થાય છે.

કારણ તેને લગ્ન પછી ઘણા સપના જોવા હોય છે.જે તે પૂરા કરવા માગતી હોય છે. અને રીતિ રિવાજો પ્રમાણે છોકરાને જોવા માટે છોકરીના પક્ષ તરફથી જવા છોકરાંના ઘરે આવતા હોય છે. અને જે પિતા નક્કી કરે એવું થતું હોય છે.

પરંતુ હાલના સમયમાં એક વાતને લઈને ખૂબજ ચર્ચામાં રહી છે જે સોસીયલ મીડીયા પર પણ વાયરલ થતી જોવા મળે છે કે પોતાની છોકરી માટે છોકરો જોવા ગયા હતા પરંતુ પોતાની છોકરીને 7 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. તો આવો આ વધુ માહિતીમાં સમજીએ.

25 જૂન ના રોજ છોકરીના ભાઈ અને પિતા બંને તેમની છોકરી ન લગ્નની વાત એક પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી કર્યા હતા. ત્યાર બાદ સગીરાના પિતા તેની પુત્રીને છોકરાના પરિવાર જનો સાથે વાત કરવા માટે સિવાના લઈ ગયા.

છોકરીના પિતા દેવામાં હોવાના તેમણે એટલું શરમ જનક કાર્ય કર્યું હતું કે ભાગ્ય કઈ પિતા આવું કાર્ય કરતા હસે. અને આ કિસ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લા નો છે.જે પોતાના દેવાના કારણે પોતાની નાની છોકરી 13 વર્ષ ની છે. જેણે 7 લાખ રૂપિયા વેચી દીધી હતી. પરંતુ આ સાથે પોલીસે અપહરણના કેસમાં યુવતીના પિતા સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને જેલમાં મોકલી પૂરવામાં આવ્યા હતો. અને છોકરીના પિતા અને તેમની સાથે પકડના બે યુવકોને ખૂબજ મારવામાં આવ્યા હતા પોલિશ ટેશનમાં.

ત્યાંના પોલીસ અધ્યક્ષ શરદ ચૌધરીએ જણાવ્યું હતું કે બંને આરોપીને પકડવામાં આવ્યા છે અને તેમના પર જરૂરી કાર્ય વાહી કરવામાં આવશે અને પોલીસે શુક્રવારના રોજ 18 નવેમ્બર રોજ હાઇકોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

પોલીસની શોધખોળ ચાલુ હતી અને શોધખોળથી ખબર પીડિત અને પોલીસ સ્ટેશનના એસએચઓ દાઉદ ખાને જણાવ્યું કે છોકરી ચાર મહિનાથી ગર્ભવતી છે જે છોકરી એ પોલિશમાં જાણ કરવામાં આવી હતી. અને 30 જૂને એક વ્યક્તિએ તેની ભત્રીજી ગુમ થયાના મામલે અપહરણનો કેસ નોંધ્યો હતો. જે ખુબદ દુઃખ જનક વાત હતી.

ઘરના સભ્યો એ પોલીસને જાણ કરી હતી કે 22 જૂને તેના ભાઈ અને છોકરીના પિતાએ કહ્યું હતું કે તેણે એક દીકરીના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી કર્યા છે. ત્યારબાદ છોકરીના પિતા તેની પુત્રીને છોકરા સાથે વાત કરવા માટે લઈ ગયા હતા.

જ્યારે છોકરીના પિતા પાછા આવ્યા ત્યારે તેને સાથે ન લાવ્યા હતા. એટલા માટે ઘરના સભ્યો એ પૂછ્યું તો તેમણે કીધું કે તે મામાં ના ઘરે છે. અને તેના પછી 28 જૂન દરમિયાન મામાના ઘરે તપાસ કરી હતી. પણ ત્યાંથી મળી ન હતી.અને છોકરીના પિતાએ કહ્યું કે કેટલાક લોકોએ છોકરીનું અપહરણ કર્યું છે, ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ કેસની તપાસ ખૂબજ જડપથી ચાલુ કરી હતી દરમિયાન તેમણે બિટોલિયે ગોપારામ માળી નામની ઓળખ કરી હતી. અને પછી છોકરીના પિતા અને અન્ય આરોપીને ધડપકડ કરવામાં આવ્યું હતું. તે પછી રાજસ્થાન હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષઈકરણ અરજી દાખલ કરી હતી. જ્યાં કેસની આગામી સુનાવણી 18 નવેમ્બરના રોજ થવાની છે. જે તમને 5 વર્ષની સજા થઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top