શાસ્ત્રો મુજબ જે લોકોમાં આ 6 ખરાબ આદતો હોય છે,તેમનું ઘર છોડી ને જતી રહે છે લક્ષ્મી..

શાસ્ત્રો પ્રમાણે જે લોકો મા હોય છે આ ખરાબ આદતો તેમનું ઘર છોડી ને નીકળી જાય છે મા લક્ષ્મી આ દુનિયા મા દરેક વ્યક્તિ ને ધન ની લાલચ હોય છે એવા કોઈ માણસ નથી જેને ધન ની લાલચ ના હોય કારણ કે જેની પાસે ઘન હશે તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકશે તે પોતાના જીવન ની બધીજ સુખ સુવિધાઓ નો આનંદ લઇ શકશે વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવવા ઘણી મહેનત કરે છે અને મા લક્ષ્મીજી ને ખુશ રાખવા પુજા પાઠ કરે છે.

એવું માનવા મા આવે છે જો કોઈ વિધિ વિધાન પૂર્વક માતા લક્ષ્મીજી ની ઉપાસના કરવા મા આવે તો એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ પૂજા પાઠ કરતા ની સિવાય પણ આપણને આપણા જીવન મા ધન બાબતે ઘણી સમસ્યા ઓ નો સામનો કરવો પડે છે શુ તમે આવું વિચાર્યું છે કે આવું કેમ થાય છે.

શાસ્ત્રો મા આ વાત નો ઉલ્લેખ કરવા મા આવ્યો છે કે દરરોજ વ્યક્તિ ઓ દ્વારા કરવા માં આવતા દૈનિક કામો ના કારણે મા લક્ષ્મીજી ના આશીર્વાદ નથી મળતા વ્યક્તિ ના અંદર ઘણી ખરાબ આદતો હોય છે જેના કારણે તેમને પોતાના જીવન મા ધન ની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે આજે આપણે આ લેખ દ્વારા એવી 6 ખરાબ આદતો ના વિશે જાણકારી આપવાના છે જે આદતો ને કારણે માં લક્ષ્મીજી ઘરમાં રોકાતા નથી.

ચાલો જાણીએ કયા 6 આદતો ને કારણે લક્ષ્મીજી નથી રોકાતા ઘરમાં.

વધારે પડતું ઊંઘી રહેવું.

ઘણા લોકો ની આદત હોય છે કે તે સવારે મોડા ઉઠે છે સૂર્ય ઉદય થયા પછી જ ઉઠે છે અને ઘણા લોકો સૂર્યસ્થ ના સમયે પણ સુતા રહે છે તેમની આ આદત ના કારણે ધન ની દેવી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરમાં હંમેશા ધન ની સમસ્યાઓ બની રહે છે અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.

દીવો ના પ્રગટાવવો.

જે લોકો સવાર સાંજ દીવો નથી પ્રગતાવતા તેવા ઘરમાં મા માતા દેવી લક્ષ્મીજી વધારે સમય સુધી નથી રહેતા.

ગુસ્સે થવું અને ખરાબ શબ્દો બોલવા.

જે વ્યક્તિ દરેક સમયે ગુસ્સો કરે છે અને બીજા વ્યક્તિ ને ખરાબ શબ્દો બોલે છે તેમના થી ધન ની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે તેમની આ અદતો ને કારણે તેમના ઘર પરિવાર મા હંમેશા ધન નો અભાવ નો સામનો કરવો પડે છે.

સંતો નિર્ધનો અને શાસ્ત્રો ને જાકારો આપવો.

જે ઘર ની અંદર સંતો નિર્ધન વ્યક્તિ ઓ અને શાસ્ત્રો ને હંમેશા અનાદર થાય છે તેવા ઘર મા કોઈ દિવસ ધન ની દેવી માતા લક્ષ્મીજી નિવાસ નથી કરતા આ રીત ના ઘર માંથી માતા લક્ષ્મીજી હમેશ માટે દૂર ચાલ્યા જાય છે.

સાફ સફાઈ ના કરવી.

જે ઘર મા સાફ સફાઈ રહે છે તેવા જ ઘર મા માતા લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન બનાવે છે જે વ્યક્તિ ઓ હંમેશા ગંદા રહે છે અને જૂના ફાટેલા કપડાં પહેરે છે પોતાના ઘરમાં સાફ સફાઈ નથી રાખતા એવા ઘર મા કોઈ દિવસ માતા લક્ષ્મીજી નથી પસંદ કરતા.

બ્રહ્મ મૂર્હત અને સંધ્યા ના સમયે ભોગ વિલાશ કરવો.

ઘણા લોકો ની આદત હોય છે કે તે રોજ સવાર સોજ ના સમયે ભોગ વિલાશ મા લિપ્ત રહે છે એવા વ્યક્તિ ઓ ને નર્ક ની પ્રાપ્તિ થાય છે અને ધન ની દેવી માતા લક્ષ્મીજી તે ઘર છોડી ને નીકળી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top