બોલિવૂડની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ એક મીટિંગમાં મળ્યા હતા,જ્યાંથી બંનેની લવ સ્ટોરી શરૂઆત થઈ હતી, શિલ્પાના આ પહેલા લગ્ન હતા પરંતુ તે રાજ કુન્દ્રાનું આ બીજું લગ્ન હતું તે પહેલાથી લગ્ન કરેલા હતા.રાજ કુંદ્રાની પહેલી પત્નીનું નામ કવિતા છે.પરંતુ રાજે શિલ્પા સાથે લગ્ન કર્યા બાદ કવિતાને તલાક આપી દીધા હતા.
આજ સુધી કવિતા તલાકનો બધો દોષ શિલ્પા પર મૂકે છે પરંતુ શિલ્પા આજે રાજ કુન્દ્રા સાથે પોતાનું જીવન જીવી રહી છે.રાજ કુંદ્રા લંડનમાં રહેતા ભારતીય મૂળના ઘણા મોટા ઉદ્યોગપતિ છે જેમની પાસે ઘણી સંપત્તિ છે.રાજની પાસે એટલા પૈસા છે કે તેમને શિલ્પાને એક વખત ભેટમાં બુર્જ ખલીફામાં એક એપાર્ટમેન્ટ ખરીદીને આપ્યો હતો જેની કિંમત 50 કરોડ રૂપિયા હતી.
શિલ્પા તેમની સાથે જ વધારે સમય વિતાવે છે અને તેણે ફિલ્મો કરવાનું તો તે હવે છોડી ચુકી છે.શિલ્પા હવે રિયાલિટી શોમાં જજ બનીને જરૂર જાય છે અને તે ખુશ છે.તેમના જીવન વિશે આ જ શિલ્પા શેટ્ટી આ ઉંમરમાં પોતાની ફિટનેસ અને યોગ લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.