અત્યારે લોકો ની માનસિકતા ખુબજ વિચિત્ર બની રહી છે જ્યા પણ એક છોકરો અને છોકરી હોઈ તો તેઓ કૈક અલગાજ વિચારી લેતા હોય છે. તેવામાં આજે આપણે વેટ કરીશું કે શું છોકરાં અને છોકરી વચ્ચે ફક્ત દોસ્તી શક્ય છે. જો ક્યાંક દોસ્ત પ્રેમમાં પડી જશે તો.
વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા ચાલી આવી રહી છે કે શું એક છોકરા અને એક છોકરી વચ્ચે ક્યારેય દોસ્તી શક્ય નથી. જીવનમાં એક સાચો મિત્ર હોય તે ખૂબ જ જરૂરી છે કારણકે ગમે તેવી તકલીફ હોય કે શુભ પ્રસંગ, દોસ્ત વિના ચાલતું નથી.
પણ જ્યારે એક છોકરી અને છોકરો મિત્ર હોય ત્યારે છોકરીને એવો ડર સતાવતો હોય છે કે ક્યાંક છોકરો તેના પ્રેમમાં ના પડી જાય.જ્યારે દોસ્ત તમારી સાથે વધુ લાગણીશીલ થઈ જાય છે.ઘણીવખત એવું બનતું હોય છે કે છોકરીનો કોઈ છોકરો મિત્ર તેની સાથે ખૂબ જ લાગણી દર્શાવતો હોય અને તેના જીવનની દરેક પળનો ભાગ બનવા માગતો હોય.
જ્યારે તે છોકરીની વધુ પડતી સંભાળ લેવા માગે ત્યારે એવું જણાઈ આવે છે કે આ છોકરો તે છોકરીની સાથે લાગણીશીલ થઈ રહ્યો છે.શું તે જમી લીધું તું અત્યારે શું કરે છે?જ્યારે છોકરીનો બેસ્ટ ફ્રેન્ડ કે જે છોકરો છે તે ફોન અથવા મેસેજ પર એવું પૂછવા લાગે કે શું તે જમી લીધું.
તું અત્યારે શુ કરે છે.ત્યારે સમજી લેવું કે તે વધુ નજીક આવવા માગે છે.એનો મતલબ એવો થાય છે કે છોકરો તેની ફ્રેન્ડ કે જે છોકરી છે તેના માટે સતત વિચારી રહ્યો છે.જો તે છોકરો સતત ધારી-ધારીને જોયા કરે તોએક છોકરો અને એક છોકરી બંને પાક્કા મિત્રો છે,પણ આ છોકરો સતત તે છોકરીને ધારી-ધારીને જોયા કરે છે તો સમજવું કે તે મિત્રતા કરતા આગળ વધવા માગે છે.
જો છોકરીને શોપિંગ માટે જવાનું કહે તો ચોક્કસ માનવું કે છોકરાના મનમાં દોસ્તી કરતા કંઈક વિશેષ છે.છોકરી સાથે જોડાયેલી તમામ વાતો યાદ છે તો.જો છોકરાને તેની ખાસ મિત્ર કે જે છોકરી છે.
તેના વિશેની તમામ વાતો યાદ હોય જેમ કે તેઓ પહેલા ક્યારે મળ્યા હતા કયા પ્રકારનુ જમવું ગમે છે, બર્થ ડે ક્યારે આવે છે, કયા પ્રકારના કપડાં પહેરે છે વગેરે તો સમજવું કે આ છોકરો દોસ્તી કરતા આગળ વધવા માગે છે.આવી રહેતી હોય છે બંને ની જીવન શૈલી.