શુ લીંબુ પાણી પીવાથી ખરેખર ઘટે છે વજન, જાણો સત્ય..

મોટી સંખ્યામાં લોકો સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા લીંબુ-પાણી પીવે છે કારણ કે તેમને લાગે છે કે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી તેમના દ્વારા વજન ઝડપથી ઘટાડી દેશે. પરંતુ આ બાબતમાં ખરેખર સત્યતા છે?

હાલમાં થયેલી એક સ્ટડી હેરાન કરવાવાળા પરિણામો સામે આવ્યા છે. તમે પણ વાંચી શકો,શુ ખરેખર લિંબુનું પાણી પીવાથી ઓછું થશે તમારું વજન.

ફક્ત લીંબુ પાણી પીવાથી નહીં ઘટે વજન.

એક્સપર્ટસ ની માનીએ તો તાજા લીંબુને પાણીમાં નિચોડીને પીવાથી વજન ઓછું નથી થતું. પરંતુ દૂધ બેસ્ટ ડ્રીંક કે અમુક પ્રકારના ફળના રસને બદલે લિંબુનું શરબત પીવું તે તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે લિંબુ પાણી એ તમારા આહારમાં કેલરીને ઘટાડવા માટે મદદ કરે છે.

શરીરને રાખે છે હાઇડ્રેટેડ

વજન ઘટાડતા સમયે બીજી એ મહત્વની વાત છે શરીરને હાઇડ્રેટેડ રાખવુ જેથી શરીરમાં પાણીનો અભાવ ન થાય. કારણ કે આવું એટલા માટે થાય કે આપણું શરીરમાં ભૂખ અને તરસમાં કન્ફ્યુઝન થઈ જાય છે અને તમે તરસ્યા હોય ત્યારે કંઈક ખાઈ નાખો છો જેથી શરીરને જેટલી જરૂર હોય છે તેના કરતાં વધુ કૅલરી શરીરમાં પહોંચી જાય છે. આ સ્થિતિમાં લીંબુ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

લીવરને ઉત્તેજિત કરે છે લીંબુ.

જર્નલ ઑફ ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી એન્ડ ન્યુટ્રિશનના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે લીંબુનો રસ અને લીંબુના છાલમાં મળેલ પોલિફેનોલ, ચરબીને બર્ન કરવા માટે લીવરને ઉત્તેજીત કરે છે. જો કે આ અભ્યાસ ઉંદર પર કર્યા હતો અને તેના પરિણામો માણસો પર લાગુ પડતા નથી જ્યાં સુધી તમે કિટો ડાયેટ પર ન હોવ.

બ્લોટીંગની સમસ્યા થશે દૂર.

જો તમને બ્લોટિંગ એટલે કે પેટ ફૂલેલુ અનુભવો છોતો લીંબુ પાણી તેને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી હકીકત એ છે કે કોઈ પણ ડ્રીંક વજન ઘટાડીને તમને સ્લિમ ટ્રિમ કરીને જાદુઈ અસર કરી શકશે નહીં. વજન ઘટાડવા માટે તમારે હેલ્દી ડાઈટ લેવો પડશે અને સક્રિય જીવનશૈલી અપનાવવી પડશે.

વધારે લીંબુ પાણીથી નુકશાન.

પાણીમાં લીંબુ નિચોળીને પીવાથી શરીરને વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર મળે છે. જો કે, તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી કેટલીક આડઅસર પણ થઈ શકે છે. શરીરમાં પાણીનો અભાવ થાય છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે.

ઘણા લોકોને દાંતમાં ઠંડી ગરમી મહેસુસ થવા લાગે છે, જો તમને એસિડિટીની સમસ્યા હોય તો લીંબુનું સેવન સંપૂર્ણપણે બંધ કરો, પેટ થઈ શકે છે ખરાબ, કિડની અને પિત્તાશયની કોથળીમાંની સમસ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top