સામાન્ય રીતે રોજિંદા જીવન માં ઘણા લોકોની સમસ્યા રહેતી હોઈ છે કે તેઓ જલ્દીથી ક્લાઈમેક્સ પાર પહોંચી જતા હોઈ છે તો આજે અમે તમારી આજ સમસ્યાનું સમાધાન લઈને આવ્યાં છીએ.
આજે અમે તમને આ સમસ્યા નું સમાધાન એક નવીજ રીતે એટલ કે પ્રશ્ન તથા ઉત્તર ના રીતે આપીશું. અહીં એ પ્રશ્ન છે જે પ્રશ્ન ભારતમાં સૌથી વધુ લોકો દ્વારા કરાયો છે અહીં એવાજ પ્રશ્ન દર્શાવ્યા છે જે ભારતનાં મોટા ભાગના લોકો ની સમસ્યા બની ચુક્યા છે તો આવો જાણીએ તેના વિશે વિગતે.
તમારે તમારાં સંભોગ ને વધુ સમય સુધી ચલાવવા માટે તમારે સૌ પ્રથમ બને તેટલું વધુમાં વધું ફોરપ્લે કરવું જોઈએ હોવી તમને થતું હશે કે આ ફોરપ્લે એટલે શું તો આવો જાણીએ તેના વિશે વિગતે. ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.
ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે.
ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે. હવે આપણે જાણીએ બીજી સૌથી વધુ ચર્ચામાં રહેલી સમસ્યા. અહીં આ સમસ્યા એક યુવક દ્વારા કથિત કરવામાં આવે છે.
યુવક કહે છે, મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું.
હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો. જો તમારી સાથે પણ કંઈક આવુજ થતું હોઈ તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ સમસ્યા થઈ છુટકારો મેળવવો ખુબ જ આસાન છે.
લગ્ન જીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે.
વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.
આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે. મુખમૈથુન,કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર અને હસ્તમૈથુન. તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો. તો આ સામાન્ય રીતે તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી તમારા પાર્ટનરને સારો એવોએહસાસ આપી શકો છો. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.
આ સમસ્યા વૃધ્ધો માં જોવા મળે છે. એક વૃધ્ધ અહીં જણાવે છે કે હું 70 વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી.
મારી પત્નીની ઉંમર 60 વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય. તો આવા પ્રશ્ન માટે ખુબજ આસાન ઉત્તર છે જે તમારા માટે સારો એવો સાબિત થઈ શકે છે.
વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે. પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.
આ સમસ્યા મોટેભાગે જુવાનો માં જોવા મળે છે. અહીં એક યુવાન યુવતી જણાવે છે. હું 17 વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.
આવી સમસ્યા માટે વિગતે વાત કરીએ તો, દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે.
આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. આ કસરત માં પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.
તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી.
સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.
હવે વાત કરીએ મર્દોમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા આ સમસ્યા એવી છે કે લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરીઆની વિશે વિસ્તૃત વાતકરીએ તો કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે.
એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી. જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.
ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામે વાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એજ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.
જો તમને લિંગ પર કાપા પડતા હોય તોે કેન્ડિડ બી કે બિટામિલ જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે. આ સમસ્યા નો આ એકજ માત્ર ઉપાય છે.ત્યારબાદ હોવી બીજી કાળજી તમારે જાતે રાખવી પડે છે.