શરીરમાં કેલ્શિયમની કમીના લીધે હાડકામાં ખરાબ અસર પડે છે.હાડકા લુશ પડે છે.અને હાડકા કમજોર થવાથી તૂટવાનો ડર રહે છે.કેલ્શિયમ ની કમી હોય તો કેલ્શિયમ વાળા ખોરાક નું સેવન કરવું જઈએ.
જે લોકો ને કેલ્શિયમ કમી હોય તે તેમનું શરીર આ વસ્તુ ને સંકેત આપે છે. નીચે બતાવવામાં 4 પરેશાની એક સાથે થાય છે તો તમે સમજી જાવ કે તમારા કેલ્શિયમ મકી છે.કેલ્શિયમ ની કમી પર,આપેછે શરીર આ 5 સંકેત,
વાર ખરવા.
કેલ્શિયમનો અભાવ વાળને પણ વધુ અસર કરે છે અને વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં, તેમની તેજ પણ અદૃશ્ય થઈ જાય છે.
તેથી, જો તમારા વાળ સંપૂર્ણ રીતે ખરવા લાગે છે, તો તમે સમજી શકો કે તમારા શરીરમાં કેલ્શિયમની માત્રા વધારે નથી.
દાંત કમજોર થવા.
કેલ્શિયમ ઓછુ હોય તો તમારા હાડકાં ની સાથે ,દાંત પર ખરાબ અસર પડે છે.અને દાંત કમજોર થઈ જાય છે.જો તમને દાંત કારણ કે દર્દ થાય તો તમારા માં કેલ્શિયમ ઘટાડો છે.
જેવી રીતે નાના છોકરાને પણ કેલ્શિયમ ઓછુ હોય તેમ અને તેમના દાંત આસાની થી તૂટી જાય અને આવતાં વાર લાગે છે.
માંસપેશિયો માં દર્દ
કેલ્શિયમ હાથ અને પગને માંસપેશીઓ મજબૂત રાખવા માટે મદદ કરે છે. જે લોકો ને દર્દ થાય અને માંસપેશીઓ અકડ થાય છે.તે લોકો એ કેલ્શિયમ નો ટેસ્ટ જરૂર કરાવવવો જોઈએ.
સાંધા માં દર્દ
કેલ્શિયમની ઉણપની સૌથી ખરાબ અસર સાંધાઓ પર થાય છે. જો તમે નાની ઉંમરે સાંધાના દુખાવાની ફરિયાદ કરવાનું શરૂ કરો છો.
તો તમે તમને કેલ્શિયમની ઉણપ છે. આટલું જ નહીં, કેલ્શિયમની અછતને કારણે ઘણી વખત શરીરમાં પણ દર્દની ફરિયાદ કરવા લાગે છે.
નખ નું કમજોર થયું.
નખ ને કેલ્શિયમ ખાસ જરૂરી છે.અને કેલ્શિયમ ની કમી ના કારણે નખ વધતા નથી.જે લોકો ને કેલ્શિયમ ની કમી છે.તેમના નખ એક દમ પાતળા થાય છે.અને આસાનીથી તૂટે છે.
કેલ્શિયની કમીમાં કરો આ ખોરાક નું સેવન.
કેલ્શિયમ ની કમી ના લીધે તમે કેલ્શિયમ મળે તે ખોરાક, જેમ કે દૂધ,દહીં,બદામ,લીચી,અખરોટ,ચના આ બધી વસ્તુ નું સેવન કરો.
આ બધી વસ્તુ એક મહિનો ખાવાથી કેલ્શિયમની માત્રા વધી જસે.તેના શિવાય તમે કેલ્શિયમ ની દવા પણ લઈ શકો છો.